________________
પ્રકરણ ૧૧ મુ
સાર છે” એમ તે બન્ને ગુણસારીને કહ્યું.
મકાનની અંદર પૂરાયેલા અને ગુણસારમાં જે વ્યતર હતા, તેણે પાતાની દિવ્ય શક્તિથી મહાર આવીને વેશ્યાના સ્પર્શ કર્યાં. સવે જોતે છતે વેશ્યાએ રાજી થઇ તેને આળખવા માટે તેના શરીરે ઉભી રેખા કરી તે રાજાને કહ્યું; આ સાચે ગુણસાર છે તે અંદર રહેલા કપટી ને પાખડી છે.' એમ કહીને બન્નેને સાથે લઇ રાજા પાસે હાજર કર્યાં. ગુણકાના સત્ય કહેવાથી પેલા છબી-ફ્ેખાંકિત ગુણસારને નિના કરીને તેને હાંકી કાઢયા, અને સત્ય ગુણસાર જે પરદેશથી હાલમાં જ પાછા ફરેલા હતા તેને ધનેશ્વર રોડને સ્વાધીન કર્યાં.
૮૭
એ વ્યતરની સાથે ભાગ ભાગવતાં અધિક કાળ વ્ય તીત થવાથી એ ભાગાના ફલ તરીકે રૂપવતીને ગર્ભ રહ્યો હતા. આ પ્રપંચની રૂપવતીને ખબર પડવાથી માળારૂપવતી ગભરાણી ને ગર્ભને પાડવા માટે અનેક તરકીબેા અજમારી. આખરૂ ઇજ્જતથી ભય પામેલી બાળા રૂપવતીને એક ભત્રમાં એ પતિ થવાથી મરવા જેવું દુઃખ થયું. “ વ્યંતરથી રહેલા આ ગભત જાણી ત્યારે પાતાની શી દશા થશે, માટે કાઇ જાણે નહિ, તે પહેલાં ગર્ભની વ્યવસ્થા કરી નાખુ’,” એવી ચિ’તા કરતી રૂપવતીએ કાઈ પણ ઉપાયે પાતાના ગર્ભને એક માટી ખાપરીમાં મુકીને નિશાના સમયે તેને નગરીની બહાર ઉદ્યાનમાં જતે મુકી દીધું. ખાપરીમાં રહેલા ગર્ભને એના ભાગ્ય ઉપર છેડી સમાજમાં ઇજ્જત-આબરૂથી ભય પામેલી બાળા એ આકૃતને જંગલમાં વળાવીને મનમાં કંઇક નિશ્ચિંત બની,
જંગલમાં પડેલી ખાપરીમાં રહેલા ગર્ભના પ્રભાવથી