________________
પ્રકરણ ૧૩ મું જેવી સ્થિતિમાં ગયે હતા તેવી સ્થિતિમાં પાછા આવી પિતા ધનેશ્વર શેઠને નમે,
“તાત! આપને પ્રણામ કરું છું.
ગુણસારને તાત્કાલિક પાછા ફરેલ જેઈ એને પિતા વિસ્મય થતા બોલ્યો, “હે પુત્ર! પરદેશ જવાની ઉત્કૃષ્ટ અભિલાષાવાળા તને પાછા ફરેલ જોઈ હું તાજુબ થયો છું. એવી શું ઘટના બની કે જેથી તારે તરતજ પાછા ફરવું પડયું. '
પિતાનું વાક્ય સાંભળી વ્યંતર-ગુણસાર બોલે, “હે પિતા! શું વાત કહું? કેવી મેટી આશાએ હું પરદેશ જતો હતો. ધન-ઉપાર્જન કરવાની કેવી અભિલાષા હતી, પણ મા ! એ અભિલાષા એક જ્ઞાની પુરુષે મૃત્યુ પમાડી દીધીતેણે મને કહ્યું કે, “પરદેશ જવાથી ત્યાં તારૂં મૃત્યુ થશે.” એવું વચન સાંભળી હે પિતાજી હું પાછો આવ્યો છું.”
ગુણસાર થયેલ વ્યંતર પિતાને પ્રસાદ પામીને રોજ ઘરમાં રહ્યો છતે પોતાને આવશ્યક કૃત્ય કરત ને રૂપવતી સાથે નિત્ય અનુપમ ભેગને ભેગવતે સ્વપ્નની માફક સુખમાં કાલ વ્યતીત કરવા લાગ્યા. એવી રીતે રૂપવતી સાથે ભેગ ભેગવતાં એ વ્યંતરને ઘણે સમય વહી ગયે, ત્યારે પેલો ગુણસાર કાંઈક ધન મેળવીને પોતાના વતન પાછો આવીને પિતાના ચરણમાં ન. પરદેશથી નવા આવેલા ગુણસારને જે ધનેશ્વર ચમક, “ગુણસાર તે મારી પાસે છે તે, તું વળી બીજે ક્યાંથી આવ્યું !
હું? હું જ સાચે ગુણસાર છું. બીજે કણ ધૂર્ત