________________
-
- -
-
-
પ્રકરણ ૧૧ મું બ્રહ્મા પણ જાણવાને શક્તિવાન નથી,
નિશાનું સંપૂર્ણ વાતાવરણ જામતે છો રાજા હાથમાં ખડગને ધારણ કરી પિતે એકાકી વેશ બદલીને રાજમહેલની ખાનગી બારી મારફતે નગરમાં નીકળી ગયો, અને નગરમાં અદૃશ્ય રીતે ફરવા લાગે. | ગુપ્ત વેશે રાજા નગરમાં ફરતે ફરતે, બજાર, ચેક, ચૌટા, શેરીઓ, નાની ગલીઓમાં તપાસ કરતે, ઉચા અને નીચા રસ્તાઓને તે નગરીમાં ફરી વળે, આખી નગરીની પ્રદક્ષિણ ફરીને રાજા નગરની એક બાજુએ રહેલા એક ભવ્ય મંદિરમાં . મધ્ય રાત્રિના શાંત સમયે જગત શાંતિને ખોળે હતું. દુ:ખીયાને શાંતિ આપનારી નિશા સમયે જલચર અને થલચર બધુંય શાંત હતું, ત્યારે જેનું મોટું ભાગ્ય છે એવા આ નરપતિના હૃદયમાંજ માત્ર અશાંત હતી. અશાંતિથી અશાંત મનવાળે રાજા દેવમંદિરમાં આવી ચકેશ્વરી માતાની ભવ્ય અને તેજસ્વી મૂર્તિ આગળ ધ્યાન ધરીને બેઠો. દેવીની સ્તુતિ કરતો દેવીના ગુણગાનમાં એકાગ્ર ચિત્ત કરીને પ્રતિમા સમક્ષ દૃષ્ટિ સ્થાપન કરનાર રાજાન. સવવી ચકેશ્વરી પ્રસન્ન થયાં; કારણ કે દેવતાએ તે ભક્તિને વશ હોય છે. શુદ્ધ ભક્તિથી એકાછ મન વડે આરાધન કરનારનું કાર્ય સહેલાઈથી પાર પડે છે. કહ્યું છે કે
तुष्यन्ति भोजनर्विप्राः मयूरा घनगर्जितैः । साधवः परसंपत्या देवता भक्तित; पुनः ॥
ભાવાર્થ–બ્રાહ્મણે ભેજન મળવાથી જેમ ખુશી થાય છે, મેઘની ગજેનાથી મયુરે જેમ આનંદ પામે છે, પરસંપત્તિને જે સજ્જન હૈયામાં ખુશી થાય છે, તેમ દેવતાઓ ભક્તિને આધીન હોય છે ભક્તિને આધીન ભગવાન!
રાજાના પુ” પ્રભાવથી પ્રસન્ન થયેલાં ચકેશ્વરી પ્રગટ