________________
ર
વિક્રમચરિત્ર અને કોટિલ્યવિજય
મારા અંતઃપુરમાં પ્રવેશવાની હિંમત કરી છે, તે ખીજી' શું ન કરી શકે” નિરાશ થયેલા રાજા મેલ્યા.
((
રાજન્ ! ચાર મનુષ્ય છતાં દેવીશક્તિના ધરનારા, કાઈ દેવતા સાનિધ્યથી પેાતાને અજેય માનતા આખીય અવતીને પીડી રહ્યો છે. જેણે આપના અંતઃપુરમાં પ્રવેશી રાજાની ઇજ્જત ઉપર હાથ નાખ્યા છે, તે તેની શક્તિની વાત શી કરવી? આપના પણ ભય નહિ ગણકારતા એ ચાર માતા કે બીજા કરતાં નક્કી પાતાને સવાશેર માની રહ્યો છે. માત્યનાં વચન સાંભળી રાજા મેલ્યા, “ એ ગમે તેવા શક્તિશાળી હેાય છતાંય આકાશ પાતાલમાંથી ખેંચી કાઢી હું તેને શિક્ષા કરીશ- ” નેત્રમાં રક્તતા ધારણ કરતા રાજા આંખમાં અંગાર વસાવતા મનમાં કંઇક નિશ્ચય કરીને ઉપર મુજ» મેલ્યા.
39
(4
જરૂર, આખરે તે તે આપનેજ વશ થરો. મળવાન પણ અધૂતે માગે ચાલનારા કોઈ ફાવ્યા નથી. સતી સીતાને હરીતે રાવણે શુ લાડવા લીધા ? દ્રૌપદીની લાજ લેતાં દુર્માંધન રણમાં રળાયા. સરવાળે તેા પાને માથે માતનેજ છાંયા છે. 1 મંત્રીએ કહ્યુ
મંત્રીના વચનથી રાજાએ મનમાં કંઇ નિશ્ચય કરી આખા દિવસ પસાર કર્યાં. ચારને પકડવાના દરેક પ્રયત્ને નિષ્ફળ જવાથી પાતે જાતે જ રાત્રીને સમયે નગરચર્ચા જોવા નીકળ્યા, અને નગરચર્ચાની વાત તેણે ગુપ્ત રાખી. જ્યાંસુધી પોતાનું કાર્ય સિદ્ધ ન થાય ત્યાં લગી ડાહ્યા પુરૂષો કેટલીકવાર પાતાની વાત ગુપ્ત રાખે છે. જગતમાં અવે સામાન્ય નિયમ છે કે છ કાને થયેલી વાત જરૂર ફેલાઈ જાય, ચાર કાને થયેલી વાત ગુપ્ત રહે અથવા ન પણ રહે, પરન્તુ એ કાનની વાત અથવા તે પેાતાની ગુપ્ત મંત્રા