________________
くこ
વિક્રમચરિત્ર યાને કૌટિ વિજય
સુખામાં પણ એને વિઘ્ન આવે છે. તે એ સુખા ચિરકાલ સંત દેવતાની માફક સ્થાચી રહી શકતાં નથી. પુણ્ય. ગાળીને પણ મનુષ્યભવમાં તા અનેક મુશ્કેલીઓ ભાગવવી પડે છે. જો કે એ મુશ્કેલીઓમાં એ. આફ્તામાં પણ તેઓ વિજય મેળવી હરીફારૂપ કાંટા દૂર કરી સસારમાં પાતાના મા માકળા કરે છે, છતાંય તેઓને પણ અવશ્ય સહન તેા કરવુ પડે છે, એ નિઃસંદેહુ સત્ય વાત છે,
વિક્રમ ને કલાવતીનાં લગ્ન થયાને હજી અધિક સમય તા થયા નથી તે દરમિયાન એક રાત્રીએ એકાએક કલાવતીને કોઇ હરી ગયુ.. એ અવતી જેવી નગરીમાં આવેલા વિશાળ રાજમહેલમાંથી અનેક ચાકી, પહેરેગીરા અને રાજસેવકાના ખડા પહેરા છતાં, સાહસિક અને વીર શિરાણિ મહારાજા વિક્રમ જેવા માથે પતિ અને રક્ષણ કરનાર છતાં, એ અનાહુર અને દીવ્ય વિદ્યાધરબાળા ઉપર આસકત થયેલા કોઈ પુરૂષ એ વિક્રમની પ્રાણપ્રિય પ્રિયતમાને ઉપાડી ગયા.
પ્રાતઃકાળે રાજમહેલમાં ભયંકર લહુલ મચી રહ્યો. મહારાજા વિક્રમ પાતાની નજર આગળ પ્રાણપ્રિયાનું હરણ થવાથી ક્રોધથો ગાંડાતુર બની ગયે. એ વિશાળ મહેલની ભૂમિમાં પાત ના પાપ્રહારથી કપાવા ને મહેલને ગજાવતા એ મનોહર રંગમંડપ પણ ડાભાવવા લાગ્યા. સૈનિકાને, એટા મોટા અફસરોને, ઘેસ્વારીને ચારે દિશાએ પ્રિયાની શાધ માટે વહેતા મુકી દીધા અનેક અસગ્રને પણ એ કાર્ય તે માટે ગેહવી દીધા, અનેક પ્રકારનાં વિચિત્ર સ્વરૂપો ધારણ કરાવી કેટલાક નર અને વીર્ પુરૂષોને શેાધ ફરવા માટે રવાના કર્યા. યુદ્ધિગમ્ય જે જે ઉપાય! સૂઝયા તે સર્વે અજમાવવા શરૂ કર્યાં. અનેક પ્રયત્નો કરવા છતાં, અનેક હેાશિયાર અને ગુપ્ત પુણ્યાનો ઉપયોગ કરવા છતાં