________________
પ્રકરણ ૧૦ મું કમાણી પેદા કરવી જોઈએ. પાપને માર્ગે ચાલીને સુખી થવાની, સુખી રહેવાની અભિલાષા કરવી એ તે નરી મુર્ખતા કહેવાય કે બીજું કાંઈ?
બાળા કલાવતીની કળા અને ચાતુર્યથી અત્યંત પ્રસન્ન થયેલો રાજા એ બાળા માગે તે શું શું ન કરત? રૂપના આકર્ષના જાદુ જગતમાં અદભુત હોય છે. અદ્દભુત જાદુના જેરે જાદૂગર ભયંકર મણિધરને પણ વશ કરી શકે, તો પછી રૂપવતી બાળાઓ, એ સૌંદર્ય જદુના જેરે વીરેમાં વીર ગણાતા માંધાતાઓને પણ જરૂર વશ કરી બાળાઓને રૂપલાલિત્યને આધીન થયેલા વીર પુરુષો પણ એમની પ્રીતિ મેળવવા માટે એમના ચરણમાં પડેલા હેય છે. એ સૌદર્યથી પરવશ બનેલો વિક્રમ પણ ચારને ભૂલી પ્રિયાની દ્રષ્ટિથી દૂર થઈ શકતો નહિ; વિદ્યા ધરબાળા કલાવતી સાથેના હાસ્યવિનેદમાં જતા કાળને પણ જાણતું નહિ. એ મનહર વદન વારંવાર જેવા છતાં રાજાને સંતોષ થતો નહિ, નાગદમનની-નાગની ફેણ સમા એના કેશકલાપને પોતાના હાથે ગુંથવા છતાં અને તૃપ્તિ થતી નહિ. આભૂષણે, અલંકારે પિતાને હાથે પહેરાવવા છતાં ને શરીરને વારંવાર સ્પર્શ કરવા છતાં પણ એનું હયું ધરાતું નહિ. વિદ્યાધરબાળાની અભિલાષા પુરવા માટે રાજા શું શું ન કરતે ? પ્રિયાના પ્રેમને આધીન થયેલા રાજાને પ્રિયા સિવાય બીજું કંઈ પણ ગમતું નહિ. જગતમાં પુણ્યના ફલરૂપ મળેલાં દિવ્ય સુખોમાં મશગુલ બનેલાં પ્રાણુઓને બીજાના દુઃખમાં દરકાર ઓછી જ હોય છે,
છતાંય ગમે તેવા ભાગ્યવંતના ભાગ્યમાં પણ મનુષ્યને એના પુણ્યમાં કંઈક ખામી તે અવશ્ય હોય છે, જેથી એ
હાથે પહેરાવવા
થયું ધરાતું નહિ. કારવાર આશ જ