________________
وق
પ્રકરણ ૧૦ મું મીઠા મધુરા સ્વપ્રની મોજ માણતાં જાગૃત કર્યો. એ ખુશનુમા સ્વપની મેજ લુંટાઈ જવાથી રાજા વિક્રમે ગુસ્સે થઈ રાજ સેવકેને ધમકાવવા માંડયા, રાજાની ખફગીથી સેવકે ભય પામતા કંપવા લાગ્યા, અને પિતાની થયેલી ભૂલની માફી માગવા લાગ્યા.
પ્રાતઃકાળે મંત્રીઓએ આવીને રાજાને વિનંતિ કરી, “ઉદાર દિલને મનસ્વી પુરૂષોએ સેવકોના નજીવા અપરાધ તે ક્ષમા કરવા જોઈએ, બાપુ!”
તમારી વાત તે મજાની છે, પણ આ દુષ્ટ સેવકે તે સમયને પણ જાણતા નથી, જે સમયને જાણતો નથી એ તે માણસ કહેવાય? મારા એક સુંદર સ્વપની મેજને નાશ કરનારા એ શઠ તે દંડને જ યોગ્ય ગણુય.'
આપનું મધુરું સ્વન? કહે તે વારૂં એ સ્વપ્ન ? ' ભમાત્ર આશ્ચર્યચકિત થતે બોલે, જેના જવાબમાં રાજા વિકમે કહ્યું કે, “ પૂર્વ દિશા તરફ જતાં જંગલમાં એક વિશાળ કુવે મેં જોયે. ત્યાં એ કુવાની અંદર એક મોટા કૃષ્ણ સર્પના મુખમાં એક દિવ્ય કેન્યા મેં જોઇ. એને જોતાંજ એ સ બોલે, “ઓ મુસાફર ! જે તું વીર હોય તો મારા મુખમાં રહેલી આ કન્યાને લઈ લે, અન્યથા ઝટપટ અહીંથી નાસી જા ! ”
જ એની વાણી સાંભળીને હું એ કુવામાં પઉપર ઉદ્યો. અને તેના મુખમાંથી કન્યાને ગ્રહણ કરવા જતા હતા, તેવામાં આ દુષ્ટ લેકેએ મને જગાડે અને મારા એ સુંદર સ્વમાને નાશ કર્યો.
રાજાનું સ્વમ સાંભળી ભટ્ટ માત્ર ખુશી પ્રદર્શિત કરતે બે, “જરૂર એ સ્વપ્નાવાળી કન્યા આપને મળવી જોઇએ, સર્પને સ્વરૂપમાં રહેલા એ કઈ વિદ્યાધર કિન્નર