________________
વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય
કાગડીનું નામ સાંભળી અમાત્ય ચમકયેા, ચકિત થતા તે એલ્યે. કે હે નાથ કાગડીએ પેાતાનાં બચ્ચાં શી રીતે સાપના ભયથી બચાવ્યાં, માપુ! ”
S
અમાત્યના પ્રશ્નના જવાબમાં વિક્રમે કાગડીની ચતુરાની વાત આ પ્રમાણે કહી. ‘એક વનમાં વૃક્ષ ઉપર કાગડીએ માળા બાંધિને ઈંડા મુક્યાં. ભાગ્યયેાગે એ વૃક્ષમાં એક માટા કાળા સર્પ રહેતા હતા. તે કાગડીની ગેરહાજરીમાં દરમાંથી બહાર નીકળી બચ્ચાંને ખાઇ જઇ પીપરના વૃક્ષમાં પેસી ગયા. સર્પના એ દુષ્ટ કૃત્યની કાગડીને ખબર પડતાં તેણીએ વિચાર્યું', ' આ દુષ્ટને હણવાના ઉપાય શું ? નહિ તે મારા માં બચ્ચાંને તે મારીને ખાઈ જશે, માટે એના નારાના ઉપાય ા કરવાજ,' છેવટે નિર્ણય કરી કાઇ ધનાઢયના ઘરમાંથી લક્ષ મૂલ્યનેા હાર ઉપાડી લાવી સર્પની પીપરમાં જરા ઢેખાય એવી રીતે ચુસાડી દિધે!, હારના ગુમ થવાની ખમર પડતાં એ શાહુકાર અને તેના ચાકરોએ તપાસ કરવા માંડી તપાસ કરતાં તે જંગલમાં ફરતા એ વૃક્ષમાં કાંઈક જોઇને ચમકયા બધાએ ત્યાં તપાસ કરવા માંડી તેા પીપરાં હાર દેખાતાં શાહુકારે કાદાળા મંગાવી એ પીપરનું વૃક્ષ ખેાઢાવી નાખ્યુ. તે અંદર રહેલા ભયંકર ભુજંગને મારી નાખ્યું. એ રીતે કાગડોએ કૃષ્ણ સર્પને બુદ્ધિથી મરાવીને પેાતાના બચ્ચાનું રક્ષણ કર્યું. તે ચોર પણ એના પાપે પકડાશે જ !” રાજાએ છેવટે મંત્રીને રજા આપી.
ચોરને પકડવાના વિચાર કરતા એ સાહસિક પુરૂષ દિવસને અંતે નિશાદેવીનુ રાજ્ય જામી જતાં પલંગ ઉપર સૂતા ને એ વિચારમાં રાજા નિદ્રાવશ થયા. કંઇક રાત્રી આાકી રહી તે દરમિયાન રાજસેવકેની ગબડે રાજાને એક