________________
વિક્રમચરિત્ર યાને ઐટિલ્ય વિજય “હા! એમજ છે. વિક્રમ પૂર્વના સાતે ભવથી મને પુરૂષના સમાગમથી કલેશ–દુ:ખ અને અસંતોષ થયો છે. તેથી જ પુરૂષ ઉપર દ્વેષ થયે છે, મારા હૈયાને પુરૂષ શબ્દ પણ આજે દહન કરનારે થયે છે.”
“તમને હરકત ન હોય તો એ તમારા સાતે ભવ મને કહે ! '' વિકમના પૂછવાથી સુકુમારીએ પોતાના સાત ભવ કહેવા શરૂ કર્યા.
સાતમા ભવને વિશે લક્ષ્મીપુર નગરમાં ધન નામના શાહુકારની હે શ્રીમતી નામની પત્ની હતી. અમારે કર્મણ નામે એક પુત્ર હતો. ધન, લક્ષ્મીવાન છતાં અતિ કંજુસ હાવાથી સારું ખાતે નહી, ખાવા દેતે નહીં, સારાં વસ્ત્ર પહેરતો નહીં, પહેરેલાં જોઈ શકતા નથી, તેમ જ ધમ માગમાં એક કેડી પણ વાપરત નહી. એક દિવસ એના ના કહેવા છતાં હું શત્રુંજય અને ગિરનારની યાત્રા કરવા ત્યાંથી સંઘની સાથે ગઈ યાત્રા કરીને હર્ષથી જેવી હું ઘેર આવી કે તરતજ એ દુષ્ટ અરૂણ ભેચન કરી મારા ઉપર લાકડીઓના પ્રહાર કરીને મને મારી નાખી. - છ કે ભવે ત્યાંથી મરીને ચંપાપુરીમાં મધુરાજાની પુત્રી થઈને જીતશત્રુ રાજાને પરણું. મારી પછી ધનરાજાની પુત્રી કળાવતીને પરણીને રાજાએ પરાણુ કરી અને સાથે લઈને અષ્ટાપદ વિગેરે તીર્થોએ યાત્રા કરવા જતે, તેમ જ નવાં નવાં આભૂષણ, વસ્ત્ર, કળાવતીને કરાવી આપતો પણ અણુમાનિતીની માફક મારી કઈ વાત અંગીકાર કરો નહી. મારા એકે મનોરથ પૂરા નહી થવાથી કાળે કરીને આર્તધ્યાને હું મરણ પામી.
પાંચમે ભવે હું મૃગલીને અવતાર પામી. દુષ્ટ આશય. વાળે એક મૃગ મારો પતિ થયે. કારણ વગર પણ તે મને