________________
*
* *
*
પૂજારીએ તરતજ શાલિવાહન રાજા પાસે આવીને આ આશ્ચર્યની વાત કહી. રાજા પણ ખુરશી થયા છતે પરિણવાર સાથે એકદમ ગષભદેવના મંદિરમાં આ પરિવાર સાથે પતિને આવેલો જાણુને વિક્રમે પોતાની અંગુલીથી સંજ્ઞા કરતાં, બનેને લઈ વૈતાલ આકાશમાં ઉલ લાગ્યા. તેમને આકાશમાં જતા જોઈ રાજ બેહ, “હે દે! નુત્યને અધુરૂં મુકીને જશે તે હું તમને આત્મહત્યા આપીશ.”
રાજાના આકંદથી ત્રણે જણ નીચે ઉતર્યા. ને જગતને આશ્ચર્યકારી એવું અદ્દભુત નૃત્ય એ ત્રણે દેવતાઓએ. શરૂ કર્યું. તેમનું મનહર ત્યજોઈને રાજા બોલ્યા, “આ મારી રાજસભામાં આવીને તે કેવા! તમે ન તે સારીય પૃથ્વી ઉપર મારી કીતિ વિસ્તાર પામે. » ઉત્તમ જો માનના અભિલાષી હેય છે કારણકે માન છે તેજ ઉત્તમ પુરૂષનું ધન છે. માનની અભિલાષાવાળા સાએ પિતાની સભામાં નૃત્ય કરવાનું કહેવાથી વિક્રમ બોલે; હે “રાજન ! અમે દેવ વિદ્યાધરે છીએ. ભક્તિના કારણે ફક્ત જિનેશ્વર આગળ અમે નત્ય કરીએ છીએ, અન્યત્ર નહિ.” - “છતાં પણ તમે લેની આગળ અમારી સભામાં નૃત્ય કરશે તે તમને લેશ પણ દેષ લાગશે નહિ. જો તમે દેવબુદ્ધિથી અમારી આગળ નૃત્ય કરે છે તે અવશ્ય દેષ લાગે.” રાજાની વાત સાંભળી વિકમ વિદ્યાધર બોલે.
તમારે આવો આગ્રહ છે તે તમારી વાત અમારે મંજુર છે, પણ રાજસભામાં કે સ્ત્રીઓને પ્રવેશ થશે તો અમને પ્રાણસંકટ આવશે, ત્યારે અમે એકલા પુરુષવર્ગ સમક્ષ નુત્ય કરીશું. વિદ્યાલયની એ શરત રાજાએ
-
"