________________
પ્રકરણ ૨ મુ
૫૭
હશે કે દેવમાળા ? કિન્નરી કે ગાંધી કન્યાં ” એના સૌંદર્યનુ પાન કરતા વિક્રમ એના રૂપને નિરખી જ રહ્યો.
એ પાંચેએ રૂપવિતા માળા સુકુમારી અને એના સખીવર્ગના પરિવાર આગળ પેાતાનું અદ્ભુત નૃત્ય શરૂ કર્યું. મદના અને કામકળા નૃત્ય કરવા લાગી. વિક્રમ મયુર આલાપ સલાય પ્રકગાવા લાગ્યું, માત્ર એના ગાનમાં સૂર પૂરાવીને એ ગાનને શાભાયમાન મનાવતા ગર્ચા અને પેલા વૈતાલ વીણાના સૂર મેળવીને પેાતાની ચતુરાઈ બતાવવા લાગ્યા . એ સંગીત એ નૃત્યમાં હવે રહી કાંઈ ખામી !
આ અદ્ભુત નૃત્ય તેમજ વિક્રમનું ગાયન સાંભળી રાજબાળા અધિક પ્રસન્ન થઈ હતી તેમને પૃષ્ઠ પારિતાષિક (ભેટ) આપીને ખુશી કર્યાં, અને વિક્રમને કહ્યું. ‘વિક્રમ ? તું અદ્ભુત ગાઇ જાણે છે ? તારૂં મધુર ગાયન હજી પણ મારા અંતરમાં ગુંજારવ કર્યાં કરે છે. રાત્રીના સમયે તું એકાંતમાં મારી પાસે ગાવા આવી શકે ? ”
* હા ? જરૂર રાજમાળા ? મને જો ખુષ્પ ઇનામ આપો. જ.૨ આવીશ? મારા મંજીલ અને કાકીલ કંઠથી આપને રાજી કરીશ ઝ
".
‘જરૂર આવજે, પણ શું લને તુ રાજી થઇશ, વિક્રમ ? એક લાખ સાનૈયા ? ' વિક્રમે સ્મિત કરતાં કહ્યું. સારૂ ! જરૂર ? તારા જેવી સુર નકીને તે એથી ચે કાંઇ વધુ મળવું જોઇએ, સમજી !’
રાજકુમારીની રજા મેળવી પશ્રી એ પાંચે મેમાન ને લઇ પોતાના મકાને ગઈ. સ્નાનથી શરીર સ્વચ્છ કરી પરિ શ્રમ ઉતારી ભાવતાં ભાજન કરી વિક્રમ નિશાનાં સામ્રાજ્ય જગત ઉપર જામતે છતે રાજતનયાની સેવામાં હાજર થા. રાજકુમારી અત્યારે સ્નાનગૃહમાં સ્નનની તૈયારી