________________
પ્રકરણું ૭ મું પષને આવ્યું કે તરતજ સભામાં સાત કોડ સુવણની કીમતનાં રત્નની વૃષ્ટિ થઇ. કે જેના તેજથી દિશાઓ ચમકવા લાગી. રાજા અને મંત્રીઓ આ ચમત્કાર જોઈ ચક્તિ થયા. એ રાજસભાની અજાયબી વચ્ચે એણે પેતાનું દેવના જેવું સ્વરૂપ પ્રગટ કર્યું. દિવ્ય એવાં કુંડલ અને દિવ્ય પિશાકને ધારણ કરનાર એ દેવને જે સેવે આશ્ચય ચકિત થયા,
તમે કોણ છે? અને કયાંથી આવે છે? રાજાએ પૂછયું.
રાજાના જવાબમાં તે સુર બોલે, “ હે રાજન ? સ્વર્ગમાંથી મેરૂ પર્વત ઉપર હું અને ધોને નમવાને ગયો હતો, માર્ગમાં જતાં તારા સાહસનાં ગુણગાન સાંભળી નેશ્વરને નમી તને જોવાને માટે ચાલ્યો આવતો હતો, પણ રસ્તામાં પ્રતિષ્ઠાનપુર નગરમાં શાલીવાહન તનયા સુકુમારીને જોવા ગમે ત્યાંથી અહી આવી તારી પરીક્ષા કરી. હું હવે સ્વર્ગમાં જે.શ. ” સુંદર કે જે દેવતાનું નામ હતું તેણે રાજાને ટુંકમાં ઉપર પ્રમાણે કહ્યું.
* તમારા દર્શનથી અમે બધા ખુશી થયા છીએ. દેવ દર્શન માટે ભાગ્યથી જ થાય, જેથી આજનો દિવસ અમારો સફળ થયે . ” રાજાએ દવની સ્તુતિ કરતાં કહ્યું.
રાજન ! તારા સાહસપણથી હું સંતુષ્ટ થા છે. કાંઇક વરદાન માગ ? તમારી ઇચ્છા હું શી પુરી કરું ? )
મારે શી ન્યુનતા છે કે તમારી પાસે માગું ? જે જે વસ્તુની મારે જરૂર છે તે મને મળેલી છે. માગવા જેવું છે શું તે હું તમારી પાસે માગું?
રાજાની ઇચ્છા નહી છતાં રૂપ પરિવર્તન કરવાની ગુટિકા આપી દેવતા અદશ્ય ચઈ ગયે, રાજા વિકમાદિત્ય