________________
પ્રકરણ છ
૯
દિવ્ય રૂપ જોઇને તાજુમ થયા. “ મારા કરતાં પણ આ પુરૂષનું સૌંદર્ય કેટલું અદ્ભૂત ?” આ પ્રગટ થનાર પુરુષનું નામ દિવાકી હતું.
બહુરૂપીની માફક રૂપ ફેરવીને વળી પાછું તેણે અદ્ભૂત સ્વરૂપ ધારણ કર્યું, ઘેાડીવારમાં તે જુદાં જુદાં સ્વરૂપ કરી રાજસભાને ચકિત કરી દીધી, ભિન્ન ભિન્ન રૂપથી સભાને ક્ષાભ કરતા દિવાકીતિ બાલ્યા.
હે ‘“ રાજન્ ! તમારા જે૩. મારૂ રૂપ છે કે નહી. અથવા તે જુઓ તમારા કરતાં પણ હું અતિ સુંદર છું, જગત્માં મારા બરાબર સૌદર્ય તમે કાષ્ઠનુ જોયુ છે કે ! ”
દિવાકીતિના શબ્દો સાંભળી રાજા આશ્ચર્ય ચકિત થયા. છતાંય મારે અને તમારે આ નાશવંત રૂપમા ગ કરવા ન જોઇએ. દુનિયા મહાન છે. જ્યાં અનેક પ્રકારે તરતમતા જાવામાં આવે છે. એક બીજાથી અધિક રૂપગત પ્રાણીઓ આ જગતમાં મળી આવે છે, છ
66
“ દિવાકીતિ શુ ત્યારે તમે એવી અદ્ભૂતતા કાંઈ જોઇ છે ? જોઇ હાય તા મારી આગળ નિર્ભય થઇને કહે !” રાજન ! તારા અને મારા રૂપાની તે શી વિશેષતા છે ! સાંભળે ! દક્ષિણ દેશમાં પ્રતિષ્ઠાનપુર નગરમાં શાલિવાહન રાજાને વિજયા નામે પટરાણી છે. તેને એક પુત્રીના ભાગ્યવસાત્ જન્મ થયા તેનું નામ સુકુમારી; યુવાવસ્થાને આમંત્રણ આપતી એ બાળા દિશા અને વિદિશાઓને પેાતાની કમનીય કાંતિથી ઉજવલ પ્રકાશિત કરતી હતી. સકલ કળામાં પણ પારંગત થઇને રૂપ, ગુણ અને લાવણ્યથી શામતી બાળાની આજે કાણ સરખામણી કરી શકે તેમ હતું ?
એક દિવસ જાતિ સ્મરણથી એણે પેાતાના સાત ભવે પાછલના જોયા, ત્યારથી એ નરદ્વેષીણી બની, પુરૂષને દેખે