________________
પ્રકરણ ૬ હું
૪૭ આનંદ માનનારા મનુષ્યના સંસર્ગમાં અમારે ઘર્મ શી રીતે રહે? 2)
ભલે તો આપ અવંતીની પાસેના ઉદ્યાનમાં રહે, પણ રેજ આહાર લેવાને મારા મંદિરે પધા વા કયા કરે ને આટલી મારી વિનંતિ સ્વીકારો ! )
0 પુરૂષે એક જ ઘરનો આહાર હંમેશાં કરે તે એમને ઘણું દે ઉત્પન્ન થવાનો સંભવ છે, માટે એવી વાત કરશે નહિ.”
ત્યારે આપ ફકત એક જ વખત મારા મહેલમાં આહાર લેવાને પધારે ? હું આપને નિર્દોષ આહાર આપીશ” રૂષિએ રાજાની વાત માન્ય કરી નગરી બહાર ઉદ્યાનમાં આવીને જ્ઞાન ધ્યાનમાં સમય પસાર કર્યો,
* બીજે દિવસે ફષિ ભર્તુહરી રાજમહેલમાં આહાર માટે આવ્યા તે સમયે પટ્ટરાણી કમલાકુમારીને સ્નાન કરવાને ત્યાર થયેલી જોઈ તત્કાળ પાછા ફરી ગયા. મુનિને પાછા ફરતા જાણું પાણી વસ્ત્ર પહેરી ઉતાવળથી રૂષિની પાસે આવી પહોંચી રાજા તેમજ આતમંડળ પણ આવી પહેચું. રષ્ટિને આહાર લેવાની પ્રાર્થના કરી.
આપે બાહ્ય ઈંદ્રિના વિષયો જીત્યા છે, પણ આવી રીતે વર્તવાથી આપે હજી અંતરંગ શત્રુઓને ત્યા જણાતા નથી. ” પટરાણુ કમલાકુમારીનાં વચન સાંભળી ગી મૌન થઈ ગય . એ ઉચ્ચ દશા પ્રાપ્ત કરવાને જ મારે પ્રયાસ છે. અભ્યાસ કરતાં એક દિવસે એ દશા પ્રાપ્ત થશે કે જ્યારે હું ?
शत्रौ मित्रे तूणे स्त्रैणे, स्वर्णेऽश्मनि मणौ मृदि माक्षे भवे भविष्यामि, निर्विशेष मतिः कदा ॥१॥