________________
પ્રકરણ ૬ "
૪
કરીને જીતી લીધા ત્યાંના રાજાઓને છતી પોતાની આણ. “ પ્રવર્તાવી. મેટા દેશના રાજાઓને તાબે કરી મહાન રાજએના વિકમ રાજાધિરાજ થયા,
એક દિવસ તેમનાં માતા શ્રીમતી રગે વ્યાપી ગયાં. તેમની શાંતિ માટે મે ટ મેરા વૈદ્યોના ઉપાયો પણ. ચાલી શકયા નહિ. સદધ્યાનમાં તત્પર એવા શ્રીમતી અનેક માણસેને જોત જોતામાં સ્વર્ગનાં અતિથિ થયાં. સારાય અવંતીમાં શેક અને ગ્લાનીનું વાતાવરણ ફેલાવતાં ગયાં. રાજા વિક્રમ પણ શાકથી વ્યાકુલ ચિત્તવાળે બની ગયો શ્રીમતી દેવીનું મૃત્યુકાર્ય કર્યા છતાં, રાજા શેક રહિત થયે નહિ, જેથી મંત્રીઓએ અનેક પ્રકારે બંધ કરીને રાજાને શેક મુકત કર્યો.
તે સમયે ભારત વર્ષમાં લક્ષ્મીપુર નગરને વિષે વરીસિંહ રાજાને પદ્માવતી નામે પ્રાણપ્રિયા હતી, તેમને સંસાર સુખ ભોગવતાં અનેક પુત્ર ઉપર એક પુત્રી થવાથી માતા પિતાને તે પ્રાણથી પણ અધિક પ્રિય થઈ. જજોત્સવ કરીને રાજાએ પુત્રીનું કમલાકમારી નામ રાખ્યું હતું. તે કુમારી અત્યારે બાલ્યાવસ્થામાં ચપળતા છોડીને યુવાનીની આછી આછી લાલિત્યતાને છુપાવવા લાગી. મહા સૌંદર્યવતી કમલાકુમારી મોટા મહેસવ પૂર્વક વિકમાદિત્ય સાથે પરણી અવતી આવી, બીજી પણ અનેક કન્યાઓ સાથે પાણિગ્રહણ કરી રાજાએ પોતાનું અંતઃપુર સૌંદર્યથી શણગાર્યું. અવંતિના અતપુરમાં અનેક રાણીઓ છતાં રાજાના ચિત્તને અનુસરનારી કમલાકુમારી વિષ્ણુને લક્ષ્મીની જેમ, રાજાને અતિ પ્રાણવલ્લભ થઇ. એ પ્રાણવલ્લભાઓના પ્રેમની રોજ અવનવી માજ ભગવત રાજા વિકમાહિત્ય એવા સમયને પણ જાણ નહી,