________________
વિક્રમચરિત્ર યાને કૌટિલ્ય વિજય
હુ ઘેલા બનેલા મંત્રીઓએ વિક્રમાદિત્યનેા મહા મહેાસવપૂર્વક ફરીને પટ્ટાભિષેક કર્યાં. મહીપતિ વિક્રમાદિત્યે એ મહેાત્સવમાં પોતાના મિત્ર ભટ્ટમાત્રને સવે મંત્રીઓમાં મુખ્ય મહાઅમાત્યની પક્ષીથી વિભૂષિત કર્યો, પેાતાના મિત્રના પૂર્વ ઉપકાર સાંભળીને પેાતાના સુખદુઃખના સાથી કર્યાં. ભટ્ટમાત્ર પણ એક નિષ્ઠાથી પાતાના-મિત્ર સ્વામીની સેવા કરવા લાગ્યા. ધીર, વીર, ગાંભીર્ય ને ઉદારતાથી બુદ્ધિ અને ચાતુર્યતાથી રાજ્યની આબાદીને વધારતા રાજા અને પ્રજા ઉભયને પ્રિય થઇ પડયા, મનુષ્યમાં પ્રચ્છન્ન રહેલા ગુણ કે દ્રેષ અવસર પામીને ઝળકયા વગર રહે ખરા?
૪૪
ભટ્ટમિત્રનુ બુદ્ધિચાતુર્ય, અગ્નિદ્વૈતાળની મદદ અને પોતાના પરાક્રમથી રાજાએ દુર્જન અને શત્રુઓને જીતી લઈને રાષ્ટ્રને નિર્ભય કર્યું, સંત સજ્જન વર્ગને સંતેષ પમાડચે, પ્રજાજનને શાંત અને સુખમાં મશગુલ કર્યાં. પરાક્રમી વિક્રમ જેવા સ્વામીને પામી લેાકા ધર્મકાર્ય માં મગ્ન બની સુખમાં દિવસે વ્યતિત કરવા લાગ્યા અનેક શત્રુ મંડળના દેશો તીને રાજાએ પૃથ્વીમાં વધારો કર્યાં. દરરોજ પ્રાત:કાળે વિક્રમાદિત્ય માતાના ચરણમાં નમી પછી બીજા કાર્યો તેમજ રાજકાય કરતા હતા.
લક્ષ્મીથી અનેકના દુઃખાતે દુર કરતા રાજા ધનની ઇચ્છાવાળાને ધન આપવા લાગ્યા, અર્થની ઇચ્છાવાળાને અર્થ તે કામની ઇચ્છાવાળાને તેના તેવા મનેાથ પૂર્ણ લાગ્યા. જુદા જુદા વિચારના લોકોનાં મનવાંછિત પુરતા રાજા રૈયતને આ રીતે સુખી કરવા લાગ્યા.
રાજા વિક્રમાદિત્યે સેના તૈયાર કરી પેાતાના પરાક્રમને ચમત્કાર શત્રુ રાજાઓને તેમના દેશમાં જ તે પણ મતાવ્યે. અગવગ અને તૈલગ આફ્રિ દેશ પર ચડ'ઇ