________________
૫૦
વિક્રમચરિત્ર યાને કૌટિલ્ય વિજય તે તરત જ મારી નાખે છે, ભુલચુકે નામ સાંભળે તોય સ્નાન કરી નાખે, કહે એ મને હર બાળા પુરૂષનું નામ ન સાંભળે તે પછી તેનાં લગ્ન કરવાની છે તેની આગળ વાત જ કેણ કરે ! રાજન તમારા રૂપ તેમજ તમારી રાણીએનાં રૂપએ બાળાની આગળ અણુમાત્ર પણ નથી. તમારાથી તો તેણુનું સ્વરૂપ જોઈ પણ શકાય તેમ નથી.”
દિવાકીતિ પાસેથી સુકુમારીની તારીફ સાંભળી રાજા હર્ષિત થયો “ હેય! તમારી વાત તદ્દન સત્ય છે. મનુથેના શરીરની પણ ભાગ્યને લઈને તરતમતા હેય જ ! પણ એ બાળા ત્યારે તે રોજ એવા કેટલાય પુરૂને મારી નાખતી હશે શું?”
“તેથી તે શાલીવાહન રાજાએ નગરની બહાર એક કીલે બંધાવી અંદર રાજમહેલમાં સખીઓ સાથે સુકમા રીને સુિકોમલા] રાખી છે. બાગ, બગીચા, હવા, વિગેરે દરેક સગવડથી એ ઉદ્યાન પરિપૂર્ણ સગવડવાળું છે. સર્વે ઋતુમાં ફળ આપે એવા વૃક્ષોથી મનેહર ઉદ્યાનમાં દૂધ જેવા રવચ્છ જળવાળું એક સુંદર સરોવર બાળાને ક્રિડા કરવા માટે બાંધેલું છે જેનાં તળીયાં, કાંઠા–પાળ સોપાન સુવર્ણવી જડવામાં આવ્યાં છે સુવર્ણમય પગથી, પાળ અને બેઠેથી એ ઉદ્યાનની શોભા પણ કેઈ અનેરી જ જણાય છે. તળાવને કિનારે મારી નામે કઈ દેવીએ ઉદ્યાનનું રક્ષણ કરનારી તેમજ બાળ સુકુમારીના પુણ્યથી તેનું પણ રક્ષણ કરનારી છે. એવી એ કમનીય બાળ નાં હું વિશેષ વખાણ તે શું કરું ? ”
દિવાકીતિનાં વચન સાંભળી વિક્રમ અત્યંત ખુશી થયે ને એ દિવાકીતિને પણ પુષ્કળ ધન આપીને હવે પમાડવા પ્રધાનો પાસે ધન મંગાવીને રાજાએ જેવું તે