________________
૪૧
પ્રકરણ ૫ મું રહેલે કેઈ અધમ અસુર અગ્નિવૈતાળ ઉપર અધિષ્ટિત થયો, મંત્રીઓએ શ્રીપતિનામના પુરૂષને ગાદી ઉપર બેસાડ, તેને રાત્રીના સમયે અગ્નિવંતાળે મારી નાખે. જે જે પુરૂષને ગાદીએ બેસાડતા તેમને એ અધમ અસુર મારી નાખતે, મંત્રીઓએ બલિ બાફલા વિગેરે તેમજ હેમ હવનથી તેને સંતોષ પમાડવાના બહુ પ્રયત્ન કર્યા, છતાંય તે દુર્જન બનેલ પિશાચ ગાદી ઉપર બેઠેલાને મારી નાબતે પણ કઇ રીતે તુષ્ટમાન થતે નહી ને રાજા વગર અનાથ બનેલા મંત્રીઓના અનેક ઉપાય પણ સફળ થયા નહી. અસુર તુષ્ટમાન નહી થવાથી રાજા વગરની અવંતીની ગાદીના મંત્રીએ ચિંતાતુરપણે કારભાર કરવા લાગ્યા ધાર્યું કેવું થાય છે?
માનવી ન જાણે કે અમારું શું થવાનું છે. ન જાણ્યું જાનકી નાથે, સવારે શું થવાનું છે. ”
પ્રકરણ ૬ ઠું
મેળાપ ” સંપત ગઈ તે સાંપડે, ગયા વળે છે હાણ, ગયે વખત આવે નહી, ગયા ન આવે પ્રાણ
એ અવંતીની ગાદીને રાજમુગુટ ધારણ કરીને અવધુતે પોતાની શકિત અને સાહસથી અગ્નિતાળને વશ કર્યો. વૈતાળને વશ કર્યા પછી મહીપતિ એક દિવસે રાજસભામાં બેઠેલા હતા, મંત્રીઓ વિગેરે બધા પણ પિત પિતાની જગાએ બેઠેલા હતા, તેવામાં પ્રતિહારીની રજા મેળવીને એક પુરૂષે રાજસભામાં પ્રવેશ કરી રાજાને નમઃ સ્કાર કર્યો, મહીપતિ એ પુરૂષને જોઈ રહ્યો, અને પછાણું