________________
પ્રવેશ તથા હવાલે કે જે બંનેના સમપ્રામાણ્યનાં સૂચક છે, તે આવી ગયાં હતાં તથા તેના વગીકરણ તથા પાઠસ્થાપનમાં પણ ફરક પડ્યો હત; તે પણ આ નવું સંસ્કરણ તે મૂલ અંગકૃતને અતિશય મળતું હતું, કારણ કે, તેમાં વિરોધી દળના આચારની પિષક તે બધી બાબતો હતી, કે જે મૂલ અંગકૃતમાં હતી. આ માથુર-સંસ્કરણના વખતથી તો મૂલ અંગકૃતની સમાન માન્યતામાં બંને દળામાં એક જ અંતર પડી ગયું. તેણે બંને દળોના તીવ્ર મૃતભેદને પાયે નાખે. અચેલત્વનું સમર્થન કરનાર દળ કહેવા લાગ્યું કે, મૂલ અંગશ્રત સર્વથા લુપ્ત જ થઈ ગયું છે. જે શ્રુત સંચેલ દળની પાસે છે, અને જે અમારી પાસે છે, તે બધું મૂલ અર્થાત ગણધરકૃત હોવાને બદલે પાછળના પિતપતાના આચાર્યો દ્વારા રચિત તથા સંકલિત છે. સચેલ દળવાળા કહેતા હતા કે, બેશક પછીના આચાર્યો દ્વારા અનેકવિધ નવું શ્રત પણ રચવામાં આવ્યું છે, તેમજ તેમણે નવી સંકલન પણ કરી છે, તે પણ મૂલ અંગ&તના ભાવમાં કઈ પરિવર્તન કે કાપકૂપ કરવામાં આવ્યાં નથી. બારીકીથી જોતાં તથા ઐતિહાસિક કસોટીથી કસતાં સચેલ દળનું એ કથન મોટે ભાગે સાચું જ જણાય છે. કારણ કે, સચેતત્વને પક્ષપાત અને તેનું સમર્થન કરવા છતાં પણ તે દળે અંગ શ્રુતમાંથી અચેલત્વ સમર્થક અચેલત્વ
૧. જેમ ભગવતીસૂત્રમાં અનુયોગદ્વાર, પ્રજ્ઞાપના, જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ, જીવાભિગમસૂત્ર તથા રાજપ્રશ્નીયને ઉલ્લેખ છે. જુઓ ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા પ્રકાશિત “ભગવતી’ ચતુર્થ ખંડનું, પરિશિષ્ટ,
ત. ૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org