________________
ગ્રંથ
· અગમાä ',
• અનગ’
૧
ઓળખાતા હતા. અંતે ળાની શ્રુતની બાબતમાં એટલી બધી નિષ્ઠા કે વફાદારી હતી કે, અંગ તથા અંગબાહ્યનું પ્રામાણ્ય સમાન રૂપે સ્વીકારવા છતાં પણ કાઈ એ અંગ તેમજ અનંગ શ્રુતની ભેદક રેખાને ગૌણુ ન કરી, અને આજે પણ બંને દળના વમાન સાહિત્યમાં તે સ્થિર છે.
ભાર મૂકતા હતા. તે જ અથવા · ઉપાંગ ’ નામથી
*
.
३१
એક તરફથી અચેલત્વ, સચેલત્વાદિ આચારના પૂર્વી કાલીન મતભેદ, કે જે એકબીજાની સહિષ્ણુતાના તથા સમન્વયના કારણથી ખાઈ રહ્યો હતા, તે ધીરે ધીરે તીવ્ર બનતા ચાલ્યા. તેથી કરીને બીજી બાજુથી તે જ આચાર વિષયક મતભેદનુ સમન બંને દળવાળા મુખ્યતયા અંગ-શ્રુતના આધાર વડે કરવા લાગ્યા; અને સાથે સાથે જ પેાતાના દળદ્વારા રચિત વિશેષ 'ગબાહ્ય શ્રુતને પણ ઉપયાગ તેના સમનમાં કરવા લાગ્યા. તે પ્રમાણે મુખ્યતયા આચારના ભેદમાંથી જે દળભેદ સ્થિર થયા, તેને કારણે આખાય શાસનમાં અનેકવિધ ગરબડ પેદા થઈ. તેના ફલસ્વરૂપ પાટલિપુત્રની વાચના (વી॰ નિ ૧૬૦ના અરસામાં) થઈ. આ વાચના સુધી તેમજ તેની પછી પણ એવું અભિન્ન અંગ-શ્રુત હતુ જેને બંને દળવાળા સમાનપણે માનતા હતા, પરંતુ કહેતા જતા હતા કે, તે મૂલશ્રુતને અનુયાગદ્વાર,
ઉત્તરાધ્યયન,
પ્રજ્ઞાપના,
૧. દશવૈકાલિક,
આવશ્યક ઇ.
૨. ‘પરિશિષ્ટપ,’ સ ૯, શ્લા ૫૫થી. ‘વીરનિર્વાળસંવત્
ગૌર નૈનાળના,' પૃ૦ ૯૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org