________________
ક્રમશઃ હાસ થતું જાય છે. સાથે સાથે જ તેઓ પોતપિતાને અભિમત આચારને પિષક ગ્રંથ પણ રચતા ચાલ્યા. આ આચારભેદ પિષક શ્રત દ્વારા અંતે તે પ્રાચીન અભિન્ન અંગશ્રુતમાં મતભેદને જન્મ થયે, કે જે શરૂઆતમાં અર્થ કરવામાં જ હતો, પણ આગળ જઈને પાઠભેદની તથા પ્રક્ષેપ આદિની કલ્પનામાં પરિણત થયો. આ પ્રમાણે આચારભેદજનક વિચાર ભેદે બંને દળની તે અભિન્ન અંગશ્રુતવિષયક સમાન માન્યતામાં પણ ભેદ ઊભો કર્યો, જેથી એક દળ તે એમ માનવામનાવવા લાગ્યું કે, તે અભિન્ન મૂલ અંગભુત મોટે ભાગે લુપ્ત જ થઈ ગયું છે, જે બાકી છે, તે પણ બનાવટ તથા નવા પ્રક્ષેપ વિનાનું નથી. એવું કહીને પણ તે દળ તે મૂલ અંગ શ્રતને સર્વથા છોડી બેઠું નહિ. પરંતુ સાથે સાથે જ પોતાના આચારને પષક શ્રુતનું વિશેષ નિર્માણ કરવા લાગ્યું, અને તે દ્વારા પોતાના પક્ષને પ્રચાર પણ કરતું રહ્યું. બીજા દળે જોયું કે પહેલું દળ તે મૂલ અંગશ્રુતમાં બનાવટી વાત દાખલ થવાનો આક્ષેપ પણ કરે છે, પરંતુ તેને સર્વથા છોડતું પણ નથી, કે તેની રક્ષામાં સાથ પણ આપતું નથી. આ જોઈને બીજા દળે મથુરામાં એક સંમેલન કર્યું, જેમાં મૂલ અંગભુતની સાથે પિતાને માન્ય અંગબાહ્ય શ્રુતને પાઠનિશ્ચય, વર્ગીકરણ તેમજ સંક્ષેપ–વિસ્તાર વગેરે કર્યા; અને તે દળમાં ભાગ લેનાર બધા સ્થવિરોને તે બધું પ્રાય: માન્ય હતું. જોકે આ અંગ અને અનંગ મૃતનું આ સંસ્કરણ નવું હતું તથા તેમાં અંગ તેમજ અનંગની ભેદક રેખા હોવા છતાં પણ અંગમાં અનંગને
૧. વિનિ. ૮૨૭ અને ૮૪૦ની વચ્ચે જુએ “વીનિવાસંવત શૌર જૈન રાખના, ૫૦ ૧૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org