SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
Gradually, laughter begins to occur. Alongside this, they also started composing scriptures related to the opinions of their forefathers. This divergence in conduct eventually led to a disagreement within the ancient inseparable text, which had initially been understood but later transformed into considerations of textual differences and insertions. Accordingly, this conceptual divergence regarding conduct created a rift even in the common beliefs related to the inseparable textual subject between the two factions, causing one faction to believe that the essential core, which was largely lost, was no longer accessible, and that what remained was neither free from fabrication nor new insertions. However, this faction did not entirely abandon the essential textual teaching. Instead, it also began to specifically develop its own scriptures and continued to promote its side through them. The other faction observed that the first faction accused it of inserting fabricated ideas into the essential text, yet it also did not entirely abandon it and provided no support for its preservation. Seeing this, the second faction organized a conference in Mathura, where they discussed the essential core along with the accepted external scriptures, and established decisions on reading, classification, and summarization—almost all the prominent members participating in that faction accepted these. Although this new compilation of the inner and outer texts had distinct lines of separation between the inner and outer, it still included an integration of the outer within the inner.
Page Text
________________ ક્રમશઃ હાસ થતું જાય છે. સાથે સાથે જ તેઓ પોતપિતાને અભિમત આચારને પિષક ગ્રંથ પણ રચતા ચાલ્યા. આ આચારભેદ પિષક શ્રત દ્વારા અંતે તે પ્રાચીન અભિન્ન અંગશ્રુતમાં મતભેદને જન્મ થયે, કે જે શરૂઆતમાં અર્થ કરવામાં જ હતો, પણ આગળ જઈને પાઠભેદની તથા પ્રક્ષેપ આદિની કલ્પનામાં પરિણત થયો. આ પ્રમાણે આચારભેદજનક વિચાર ભેદે બંને દળની તે અભિન્ન અંગશ્રુતવિષયક સમાન માન્યતામાં પણ ભેદ ઊભો કર્યો, જેથી એક દળ તે એમ માનવામનાવવા લાગ્યું કે, તે અભિન્ન મૂલ અંગભુત મોટે ભાગે લુપ્ત જ થઈ ગયું છે, જે બાકી છે, તે પણ બનાવટ તથા નવા પ્રક્ષેપ વિનાનું નથી. એવું કહીને પણ તે દળ તે મૂલ અંગ શ્રતને સર્વથા છોડી બેઠું નહિ. પરંતુ સાથે સાથે જ પોતાના આચારને પષક શ્રુતનું વિશેષ નિર્માણ કરવા લાગ્યું, અને તે દ્વારા પોતાના પક્ષને પ્રચાર પણ કરતું રહ્યું. બીજા દળે જોયું કે પહેલું દળ તે મૂલ અંગશ્રુતમાં બનાવટી વાત દાખલ થવાનો આક્ષેપ પણ કરે છે, પરંતુ તેને સર્વથા છોડતું પણ નથી, કે તેની રક્ષામાં સાથ પણ આપતું નથી. આ જોઈને બીજા દળે મથુરામાં એક સંમેલન કર્યું, જેમાં મૂલ અંગભુતની સાથે પિતાને માન્ય અંગબાહ્ય શ્રુતને પાઠનિશ્ચય, વર્ગીકરણ તેમજ સંક્ષેપ–વિસ્તાર વગેરે કર્યા; અને તે દળમાં ભાગ લેનાર બધા સ્થવિરોને તે બધું પ્રાય: માન્ય હતું. જોકે આ અંગ અને અનંગ મૃતનું આ સંસ્કરણ નવું હતું તથા તેમાં અંગ તેમજ અનંગની ભેદક રેખા હોવા છતાં પણ અંગમાં અનંગને ૧. વિનિ. ૮૨૭ અને ૮૪૦ની વચ્ચે જુએ “વીનિવાસંવત શૌર જૈન રાખના, ૫૦ ૧૪. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy