SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
The indications of the equivalence of entrance and reference had come, and it had also made a difference in its interpretation and layout; this new edition greatly aligned with the original text because it reflected all the matters concerning the conduct of the opposing group that were present in the original work. Since the time of the Mathura edition, there has been but a single distinction in the accepted beliefs of both factions regarding the original text. It undermined the intense doctrinal differences between the two groups. The faction supporting the concept of non-permanence began to claim that the original text was completely lost. What the Shrut Sanchal faction possesses and what we have is all constructed and compiled by the later schismatic teachers rather than being authored by the original commentator. The Sachel faction asserted that indeed numerous new doctrines were created by later teachers, and new compilations were also made, but there was no alteration or significant change made to the essence of the original text. Upon scrutiny and historical examination, the Sachel faction's statement appears largely true. Because, despite supporting non-permanence and bias, that faction acknowledged the doctrine of non-permanence from the Ang Shrut. 1. As mentioned in the Bhagavati Sutra, Anuyogdvara, Jñapana, Jambudvipa Jñapti, Jivabhigama Sutra, and Rajaprasniya. See the appendix of the "Bhagavati" Fourth Volume published by Gujarat Vidyapith, p. 3.
Page Text
________________ પ્રવેશ તથા હવાલે કે જે બંનેના સમપ્રામાણ્યનાં સૂચક છે, તે આવી ગયાં હતાં તથા તેના વગીકરણ તથા પાઠસ્થાપનમાં પણ ફરક પડ્યો હત; તે પણ આ નવું સંસ્કરણ તે મૂલ અંગકૃતને અતિશય મળતું હતું, કારણ કે, તેમાં વિરોધી દળના આચારની પિષક તે બધી બાબતો હતી, કે જે મૂલ અંગકૃતમાં હતી. આ માથુર-સંસ્કરણના વખતથી તો મૂલ અંગકૃતની સમાન માન્યતામાં બંને દળામાં એક જ અંતર પડી ગયું. તેણે બંને દળોના તીવ્ર મૃતભેદને પાયે નાખે. અચેલત્વનું સમર્થન કરનાર દળ કહેવા લાગ્યું કે, મૂલ અંગશ્રત સર્વથા લુપ્ત જ થઈ ગયું છે. જે શ્રુત સંચેલ દળની પાસે છે, અને જે અમારી પાસે છે, તે બધું મૂલ અર્થાત ગણધરકૃત હોવાને બદલે પાછળના પિતપતાના આચાર્યો દ્વારા રચિત તથા સંકલિત છે. સચેલ દળવાળા કહેતા હતા કે, બેશક પછીના આચાર્યો દ્વારા અનેકવિધ નવું શ્રત પણ રચવામાં આવ્યું છે, તેમજ તેમણે નવી સંકલન પણ કરી છે, તે પણ મૂલ અંગ&તના ભાવમાં કઈ પરિવર્તન કે કાપકૂપ કરવામાં આવ્યાં નથી. બારીકીથી જોતાં તથા ઐતિહાસિક કસોટીથી કસતાં સચેલ દળનું એ કથન મોટે ભાગે સાચું જ જણાય છે. કારણ કે, સચેતત્વને પક્ષપાત અને તેનું સમર્થન કરવા છતાં પણ તે દળે અંગ શ્રુતમાંથી અચેલત્વ સમર્થક અચેલત્વ ૧. જેમ ભગવતીસૂત્રમાં અનુયોગદ્વાર, પ્રજ્ઞાપના, જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ, જીવાભિગમસૂત્ર તથા રાજપ્રશ્નીયને ઉલ્લેખ છે. જુઓ ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા પ્રકાશિત “ભગવતી’ ચતુર્થ ખંડનું, પરિશિષ્ટ, ત. ૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy