________________
શારદા શિખર
૯૭.
દેખાડે છે. પુણ્યેય હોય તો પત્ની સારી મળે ને પાપના ઉદય હાય તે ખરાખ મળે. પુણ્યદય હાય તેને કેવી સ્ત્રી મળે છે. યેદુ મિત્ર, તેવુ માતા, રાયનેષુ મા" જ્યારે પતિના કાઈ કા મા મૂંઝવણુ આવે ત્યારે પતિવ્રતા સ્ત્રી એના પતિને મિત્રની માફક સલાહ આપે છે. અને જમાડતી વખતે માતા સમાન મનીને જમાડે છે ને શયન વખતે રંભા સમાન હાય છે. પણ પાપને ઉદય હાય ત્યારે
“જાવુ તરી, મુખ્તેવુ હા, શયનેષુ મા
જ્યારે પતિ દુકાનેથી કંટાળીને ઘેર આવે, કોઈ કામમાં અકળાયે મૂઝાયા હાય, ત્યારે કૂતરીની જેમ ભસવા લાગે. પતિના કામમાં ભાગીદાર ન થાય. પતિ જમવા આવે તે પહેલાં જમી લે અને રાત્રે સૂવા જાય ત્યારે પણ જેમ તેમ ખેલે. તમારી માતાએ આમ કહ્યું ને તેમ કહ્યું. વગર ચાવીને રેડિયા ખેલ્યા કરે, પણ પતિના દુઃખમાં ભાગીદાર ન અને પરંતુ પતિને હેરાન કરે. આ છે પાપના ઉદય. જ્યાં પુણ્યના ઉદય હોય ત્યાં પવિત્ર સ્ત્રી ઘરનું બધું કાર્ય સુધારી પતિનું ગૌરવ વધારે છે, મલરાજા ખૂબ પુણ્યવાન હતા. તેમની હજારે રાણીએ ખૂબ વિનયવાન અને આદશ ગૃહીણીના સર્વ ગુણાથી યુક્ત હતી. પત્ની સારી હોય તેા તેને સંસાર સ્વગ જેવા અને છે ને પત્નિ કજીયાળી હોય તેા સંસાર નરક જેવા બને છે. અહી એક દૃષ્ટાંત યાદ આવે છે.
એક ગામમાં પતિ-પત્ની અને એક પુત્રી એમ ત્રણ માણસનું કુટુંબ હતુ.. બધા ખૂબ પ્રેમથી રહેતા હતા. પત્ની ખૂબ સસ્કારી હતી એટલે પેાતાની દીકરીના જીવનમાં ખૂબ સારા સંસ્કારનું સિ ંચન કરી તેના જીવનનુ ઘડતર કર્યુ હતું. દીકરી પણ ખૂખ સૌદયવાન અને ગુણીયલ હતી. ઘણી વખત માણુસમાં રૂપ હોય પણ ગુણ નથી હાતાં. ઘણામાં ગુણુ હાય પણ રૂપ ન હેાય. અહીં તેા રૂપ અને ગુણ બંનેના સુમેળ હતા. આ છેકરીનું નામ યાદેવી હતું. ખરેખર દયાદેવી એટલે દયાની દેવી હતી. એના નામનું મહત્વ એના કામથી જણાશે તે વાત તે આગળ આવશે, પણ આ દયાદેવી આઠ વર્ષની થઈ ત્યારે એની માતાને અચાનક ખિમારી આવી અને બે દિવસમાં મૃત્યુ પામી. દયા નાની હતી પણ હેાંશિયાર ખૂબ હતી. માતાના મૃત્યુથી તેને ખૂખ આઘાત લાગ્યા હતા. એના પિતાને પણ ઘણો આઘાત લાગ્યા હતા. દયાદેવી છાતી મજબૂત કરી એના પિતાને ખૂબ હિંમત આપતી. ઘરનું બધું કામકાજ પાતે જાતે કરતી. સવારનું કામકાજ કરી જંગલમાં ગાયે ચરાવવા જતી. ખપેારે પાછી આવીને રસાઈ કરતી. પિતાને જમાડી પાતે જમતી. વળી સાંજના ગાયે ચરાવવા જતી. આ રીતે સવારથી મેાડી રાત સુધી ઘરનું તમામ કામકાજ જાતે એકલી કરતી. પિતાની પણ ખૂબ સેવા કરતી. આવી ગુણવાન પુત્રી
૧૩