________________
૪૭૩
માવા શિખર
મને છે. તીર્થંકર પ્રભુની માતા બનવુ' તે કંઈ જેવી તેવી વાત નથી. જખ્ખર પુણ્યના ઉદય ડાય ત્યારે તીથ કર પ્રભુની માતા ખનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય છે.
જગતમાં ઘણીવાર પુરૂષા સ્રીઓને તુચ્છ માને છે. પુરૂષાને શ્રી કઈ કહેવા આવે તા અભિમાનથી કહી દે છે કે એસ, હવે તું શુ' કરતી હતી ? સ્ત્રીને હલકી ગણનારા એ વિચાર કરજો કે તીર્થંકરને જન્મ દેનાર માતા કે પિતા ? (હસાહસ) તીથ કર પ્રભુને જન્મ દેનારી માતા છે. દરેક જગ્યાએ માતાઓનું બહુમાન કરવામાં આવ્યુ છે. દિવાળીના દિવસેામાં લક્ષ્મીજીનુ પૂજન થાય છે. વિષ્ણુ કે શંકરનું નથી કરતાં. માલા, લક્ષ્મીજી પણ આ છે ને ? હા, પૂર્વ ભવમાં માયાનું સેવન કર્યું તેથી સ્ત્રીના અવતાર આવ્યેા. પરંતુ માક્ષમાં જવા માટે જેટલે પુરૂષ હકદાર છે તેટલી શ્રી હકદાર છે. ખનેને મેાક્ષમાં જવાના સમાન હક છે. સ્રી હાય, પુરૂષ હાય કે નપુ'સક હાય પણ વેદ ગયા પછીને અવેન્રી બન્યા પછી મેાક્ષમાં જાય છે.
શાસ્ત્રમાં જેણે જેણે દીક્ષા લીધી છે તેમણે સંયમ લેવા માટે માતાની આજ્ઞા માંગી છે. જમાલિકુમાર, અયવ તામુનિ, ગજસુકુમાર, થાવર્ચીપુત્ર આદિ એ જ્યારે પ્રભુની વાણી સાંભળી અને વૈરાગ્ય રંગે રંગાયા ત્યારે માતા પાસે આજ્ઞા માંગતા શુ ખાલ્યા છે?
મને સાચું સમજાણુ' રે... સત્તાની વાણીથી,
મેમાં ભમાવે મને ભવભવમાં (૨) મને સાચું સમજાણું રે... મળે જનાવરના અવતાર કાળાં કર્મોથી (૨) મળે ઇયળ તણા અવતાર કાળા કાંથી, મળે ફરી ફરી (૨) આવા અવતાર કાળા કાંચી, (૨)
પાપ કરે ખૂબ ખૂબ, દુઃખ મળે ગળાડૂબ ચાખ્ખું વંચાણું રે... હા-હવે મને ચાખ્યું વંચાણુ રે... મને સાચુ' સમજાણું રે સ તાની વાણીથી....
મેં ભગવાનની વાણી સાંભળી. હવે મને સંસારના સ્વરૂપનું ભાન થયું. અનંત કાળથી આત્મા પાપના પોટલા આંધીને એક ગતિમાંથી ખીજી ગતિમાં પરિભ્રમણ કરે છે. હવે સંસારમાં રહીને પાપનાં પોટલાં ખાંધવા નથી. ને ભવાભવમાં ભમવું નથી. અનંતકાળથી અજ્ઞાનને કારણે ભાગે ભાગવીને ભૂલ કરી પણ હવે ભૂલના ભેાગ મનવુ નથી. તમે પણ આમ તે ઘણાં હાંશિયાર છે. વહેપારમાં એક વખત છેતરાઈ જાવ તે ફરીને છેતરાઇ ન જવાય તે માટે કેટલી સાવધાની રાખા ? એક વખત મુસાફરી કરતાં ટ્રેઈનમાં બેગ ઉપડી જાય અગર ખિસ્સું કપાઈ જાય તેા ખીજી વખત એવું ન બને તે માટે કેટલા સાવધાન અને સજાગ રહેા છે ! તેટલી સાવધાની આત્મા ચતુતિના ચક્રમાં ખાવાઈ ન જાય તે માટે રાખા છે ખરા ?