________________
e}}
શારદા શિખર
પાલન કરે તે સાચા બ્રાહ્મણ કહેવાય. અને આ તે બધા વિષયના કીડા છે. માટે એમની સાથે જમવા નહિ ખેસું. કારણ કે હું તેા સાચા બ્રાહ્મણુ છું.
હું તો સદાચારી અને ચાર વેદના ભળેલા છું. શુધ્ધ બ્રહ્મચારી છું. એટલે તી સમાન પવિત્ર છું. આચાર-વિચાર વિનાના કરેાડા બ્રાહ્મણ્ણાને જમાડા તા પણુ તમને .લાભ નહિ મળે, પણ મારા જેવા ક્રિયાવાન એક બ્રાહ્મણને જમાડા તા તમે આલેાક અને પરલેાક અને લેાકમાં સુખી થશેા. બ્રાહ્મણે સત્યભામાને આવું કહ્યું એટલે બીજા બધાં બ્રાહ્મણા દાઝે ખળવા લાગ્યા કે આ નવતર બ્રાહ્મણુ કાણુ આવ્યે છે કે આપણાં તે એ મૂળ ઉખાડી નાંખે છે. પેલા બધાં બ્રાહ્મણેા જમવા બેસે તે પહેલાં એ તા સૌથી પહેલાં ઊંચા આસન પર જમવા બેસી ગયા એટલે બ્રાહ્મણો તે વધુ રાષે ભરાયા ને ખેલવા લાગ્યા કે આ મૂર્ખાને તે કોઈ જાતનું ભાન નથી. એ કહે છે કે હુ. તે ચાર વેદના ભણેલો છું. પણ એનામાં કંઈ જ્ઞાન દેખાતુ નથી. અભિમાનનું પૂતળું છે. છે તે નાનકડો પણ એનામાં ફ્રાંક કેટલેા બધા છે કે આપણને બધાને છેડીને પહેલા ઉંચે જઈને બેઠો. બ્રાહ્મણેા ગુસ્સે થઈ ને કહેવા લાગ્યાં કે આ છંકરાને મારીને સીધો દોર બનાવી દો. ત્યારે પ્રદ્યુમ્ને સત્યભામાને એલાવીને કહ્યું માતા! આ તારા ગામનાં બ્રાહ્મણા મને મારવાનુ કહે છે. આ લાકે કેવા નીચ છે. !
#
લડવા લાગ્યા. કાઈ
સત્યભામાએ કહ્યું તું નાના છે તે આ બધાં મોટા છે. તારુ એમની પાસે જોર ચાલશે નહિ. પણ તું ચીખાવલે છાના રહે તેમ નથી. તું શા માટે એમની સાથે વાદવિવાદ કરે છે? તુ હારી જઇશ. ત્યારે ખાલ બ્રાહ્મણે તેની વિદ્યાને હુકમ કાંકર્યાં એટલે વિદ્યાના ખળથી બધા બ્રાહ્મણેા આપસ આપસમાં કોઈ એકખીજાને મુડા મારવા લાગ્યા, કેાઈ પથ્થરથી મારવા લાગ્યા. મટકા ભરવા > લાગ્યા. કઈ લાઠી મારવા લાગ્યા, કાઈ લાતાલાતી કરવા લાગ્યા. સત્યભામાના ઘરમાં તે ધાંધલ મચી ગયું. સત્યભામા કહે બધા શાંત થાએ. મારા ઘરમાં આ શું તાફાન ! રાજ્યના અધા માણુસા સમજાવવા લાગ્યા પણ કાઈ કાઈની વાત સાંભળતા નથી. બધા તમાસે જોવા ભેગા થઈ ગયા. આ લડાઈમાં કાઈના દાંત તૂટી ગયા, કેાઈની કેડ ભાંગી ગઈ, કોઈના હાથ-પગ ભાંગ્યા તા કોઈ રડવા લાગ્યા.
• બધા બ્રાહ્મણા કહેવા લાગ્યા કે, ભાજન કરતાં પહેલાં આપણે તેા. લડાઈના લાડુ ખૂબ ખાધા. આ તે આપણને જિંદગીભર યાદ રહી જશે. સત્યભામાએ વચમાં પડીને લઘુ બ્રાહ્મણાને સમજાવીને શાંત કર્યાં. એટલે બધા બ્રાહ્મણાએ લડવાનું મધ કર્યું, તેથી સત્યભામા કહેવા લાગી કે આ બ્રાહ્મણ ખૂબ ચમત્કારી લાગે છે, ને સદ્ગુણુના જડાર છે. મને તે બહુ વહાલા લાગે છે અને તે બહુ ભૂખ્યા થયા છે.માટે તેને