________________
૯૩૮
શારદા શિખર થયો હતે. મનુષ્ય જે સંગ કરે છે તે તેને રંગ લાગે છે. સંસારનો રંગ જીવે વણે લગાડે, પણ જેને સંગમ થતાં જીવ રાગી મટી વૈરાગી બને, આત્મકલ્યાણ કરવા તૈયાર થાય તેનું નામ સાચે સંગમ થયે કહેવાય. તમને આ સંગમ થયો છે કે નહિ? કેટલાં વર્ષોથી ઉપાશ્રયે આવે છે, વ્યાખ્યાન સાંભળે છે પણ જીવનમાં પટે આવે છે? સાચે સંગમ પ્રભુ સાથે હજુ યે ના થયે,
એ દિશામાં રેલે મારે હજુયે ના ગ ... સાચે એક લગની સાથે વહેતું આતમનું ઝરણું,
પાવન સરિતા પાસે પહોંચી લઈ લઉં શરણું, આતમ કેરે આ મરથ હજુ એ ના ફળે..સાચે સંગમ
ભક્ત કહે છે કે હે ભગવાન! વર્ષોથી ધર્મ કર્યો પણ હજુ તારી સાથે મારે સંગમ ના થયે. વર્ષોથી તને મળવાને મને રથ કરું છું પણ મારા મનને મનોરથ ફળીભૂત થતું નથી. જ્યારે ફળશે? જ્યારે અંતરથી લગની લાગશે ત્યારે પ્રભુ સાથે સારો સંગમ થશે. જેમને મલ્લીનાથ ભગવાન સાથે સંગમ થઈ ગયા છે તેવા છ રાજાએ પોતાની રાજધાનીમાં આવીને ઉદાસીન ભાવે રાજ્ય ચલાવવા લાગ્યા. “as i મલ્ટી રંજીરવાળે નિમિત્તfમ રિ મf બધા રાજાઓનાં ગયા પછી મલ્લીનાથ ભગવાને મનમાં એ નિર્ણય કર્યો કે એક વર્ષ પછી હું દીક્ષા ગ્રહણ કરીશ. મલ્લીનાથ ભગવાને આ દઢ નિર્ણય કર્યો. આ તે તીર્થંકર પ્રભુ હતાં. તેમના નિર્ણયમાં ફેરફાર થતો નથી, કે તેમને કઈ વિન કે બાધા આવતી નથી. કારણ કે તેઓ જ્ઞાન દ્વારા બધું જાણે છે. અરિહંત ભગવાનની પુન્નાઈ ઘણી હોય છે. એટલે તેમણે મનમાં આ જાતને નિર્ણય કર્યો. ત્યાં શું બને છે. “સંત જ તે સમi સરસાળ અતિ તે કાળ અને તે સમયે શકેદ્રનું આસન ચલાયમાન થયું. અરિહંત ભગવંતના જમ્બર પુય હેય છે. અહીં મૃત્યુલોકમાં મલ્લીનાથ ભગવંતે મન સાથે નિર્ણય કર્યો કે હું એક વર્ષને અંતે દીક્ષા અંગીકાર કરીશ. તેના પડઘા દેવલેક સુધી પહોંચી ગયા. અને શક્રેન્દ્ર મહારાજનું આસન ચલાયમાન થયું. બધા દેવમાં પરમ ઐશ્વર્યવાન દેવરાજ શકે પિતાનું આસન ડોલતું જોયું. ત્યારે વિચાર કર્યો કે મારું આસન કેમ લે છે ? કેનાં આસન વિના પ્રજને ડોલતાં નથી. કોઈ પણ કારણ ઉપસ્થિત થાય ત્યારે ડેલે છે. જ્યારે દેવેનું આસન ડેલે છે ત્યારે તે અવધિજ્ઞાન દ્વારા ઉપગ મૂકીને જુવે છે ને તેમાં જુવે કે કેઈ ભગવાનને ભક્ત કષ્ટમાં આવ્યું છે! શાસનની દેલણ થાય છે. કેઈ સતીનું શીયળ ખંડિત થવાને પ્રસંગ આવે છે. શું