Book Title: Sharda Shikhar
Author(s): Shardabai Mahasati
Publisher: Maniben Chhaganlal Desai Parivar

View full book text
Previous | Next

Page 987
________________ eve સારા શિખર કૃત્યાકૃત્યનું પણ ભાન નથી રહેતું. શેઠાણી છેકરાની લાશને ટોપલામાં ઢાંકીને ત્યાં બેઠા હતા. ત્યાં કુલ લેવા ગયેલા નાકર આવ્યેા પણ્ ખાખાને જોચે નહી એટલે તેના પેટમાં ફાળ પડી. આખે કયાં ગયા ? તે એખાકળા બની. ચારે તરફ જોવા લાગ્યા પણ ક્યાંય આખે જોવામાં ન આવ્યેા. ત્યારે તેણે શેઠાણીને પૂછ્યું. બહેન ! તમે ખાખાને જોચા છે? ત્યારે શેઠાણીએ કહ્યું કે ખાખે। શું ને વાત શું? નાકર ખૂબ હોંશિયાર છે. ફરીને પૂછ્યું. ખાઈ! આ તારા ટોપલામાં શું છે? મને જોવા દે, ખાઈ એને જોવા દેતી નથી પણ પરાણે નાકરે તેનો ટોપલા ક્યા તા અંદરથી ખાખાની લાશ અને દાગીના પકડાયા. આ જોઈ નોકર રડી પડયા. અરેરે..... હું શેઠને શું માઢુ ખતાવીશ ? હું પાપણી! તેં ગજબ કર્યાં. મારા શેઠના એકનો એક લાડકવા મારી નાંખ્યા ! નિય ! તને યા ન આવી. ધિકકાર છે. તને! એમ પાર્ક ને પાકે રડવા લાગ્યા. શેઠાણી પકડવાના ડરથી થરથર ધ્રુજવા લાગી. એના પસ્તાવાનો પાર ન રહ્યો. ભગવાન કહે છે હે જીવ! તુ છાને ખૂણે પાપ કરીશ તે પણ આખરે પ્રગટ થયા વિના રહેવાનું નથી. શેઠાણીનું પાપ તરત ફૂટી ગયું. જેના ઘરનો સહારા લેવાની આશાથી આવ્યા હતા તેના ઘરનું કુમળું ફૂલ મસળી નાંખ્યું. કમરાજાએ કેવી દશા કરાવી ! આ શેઠાણી ક્યાંય ભાગી ન જાય તે માટે નોકર બગીચાના પટાવાળાને સેાંપીને રડતા રડતા નોકર શ્વાસભેર શેઠ પાસે આવીને પછાડ ખાઈને પડી ગયા. શેઠે પૂછ્યુ... કે ભાઈ! શુ છે? તું આટલે બધા શા માટે રડે છે? ત્યારે રડતાં રડતાં નોકરે કહ્યું કે શેઠજી ! શુ' વાત કરું? આપણા પ્યારા માખાનું ખૂન થયું. શેઠે પૂછ્યું. શું થયું? નોકરે દુઃખિત દિલે બધી વાત કરી. એટલે મુનીમ સમજી ગયેા કે નક્કી, ખીજું કાઈ નહિ. એ મારા શેઠાણી હાવાં જોઈએ. એ આવું અઘટિત કામ કરે તેવા નથી પણ દુઃખના માર્યા કર્યું લાગે છે. મુનીમે નોકરને કહ્યું હું બધું સંભાળી લઈશ. તું રડીશ નહિ. પછી મુનીમ તેની પત્ની પાસે ગયા ને કહ્યું મારા પરમ ઉપકારી શેઠ અને શેઠાણી આવ્યા છે તે સાવ ગરીબ થઈ ગયા છે. તેમનો મારા ઉપર ઘણા ઉપકાર છે. મુનીમની પત્ની કહે તે તે આપણા મા-બાપ કહેવાય. લાવા, આપણા ઘેર. મુનીમ કહે તારી વાત સત્ય છે પણ તેમનાથી આપણું એક માટુ' નુકશાન થયુ છે. શું નુકશાન થયુ છે ? મુનીમે ઘણી ઘણીઆડી અવળી હિંમત આવે એવી વાત કરી. પછી સ'સારની અસારતા, માનવી ક્રોદયે કયાં ભૂલે છે તેવી ઘણી વાતા કર્યો પછી ખાખાનુ શુ થયું? કાને કર્યુ· વિગેરે સત્ય હકીકત કહી. આ સાંભળતાં મુનીમના પત્ની પછાડ ભાઈ ને પડ્યા. બેભાન થઈ ગયા. મુનીમે ઘણી હિંમત આપી. ઉપચાર કરતાં

Loading...

Page Navigation
1 ... 985 986 987 988 989 990 991 992 993 994 995 996 997 998 999 1000 1001 1002