Book Title: Sharda Shikhar
Author(s): Shardabai Mahasati
Publisher: Maniben Chhaganlal Desai Parivar
View full book text
________________
સવંત ૧૯૭ર થી સંવત ૨૦૩૨ સુધીમાં ઘાટકોપર મુકામે
થયેલ સંત-સતીઓના ચાર્તુમાસની યાદી ૧૯૭ર શતાવધાની ૫ ૨. શ્રી રત્નચંદ્રજી મ. સા. આદિઠા. (લીંમડી સંપ્રદાય) ૧૯૭૪ ૫. મુનિ શ્રી હર્ષચંદ્રજી મ. સા. આદિઠા. (દરિયાપુરી સંપ્રદાય). ૧૯૭૯ પૂ. શ્રી જવાહરલાલજી મ. સા. આદિઠા. (પૂ. શ્રી લાલજી મ. ના સુશિષ્ય ) ૧૯૮૨ પૂ. કવિવર્યશ્રી નાનચંદ્રજી મ. સા. આદિઠા. (લીંબડી સંપ્રદાય) ૧૯૯૦ પૂ. શ્રી તારાચંદજી મ. તથા શ્રી કીશનલાલજી મ. તથા શ્રી સૌભાગ્ય મલજી આદીઠા.
માલવ પ્રાંતિય ૧૯૯૧ ૫ કવિવર્ય શ્રી નાનચંદજી મ. સા. આદિઠા. (લીંબડી સંપ્રદાય) ૧૯૯૨ શ્રી મોહનઋષિજી મ. સા. ઠા. ૨ તથા બા. બ્ર. પૂ. શ્રી વિનયઋષિજી મ.( ઋષિ સંપ્રદાય) ૧૯૯૩ પૂ. શ્રી શામજી સ્વામી આદિઠા. ૧ (લીંબડી સંપ્રદાય). ૧૯૯૪ પૂ. શ્રી આનંદ ઋષિજી મ. સા. આદિઠા. (ઋષિ સંપ્રદાય) ૧૯૯૫ પૂ. મહાસતીજી રંભા કુંવરજી તથા સુમતિકુંવરજી ઠા. ૩ (ઋષિ સંપ્રદાય ) ૧૯૯૬ પૂ. શતાવધાની ૫ ૨ શ્રી રત્નચંદ્રજી મ. ઠા. ૪ તથા ૫ તારાચંદજી મ. સા. ઠા. ૫ ૧૯૯૭ ૫. ૫ રનશ્રી પુનમચંદજી મ. ઠા. ૩ ( લીંબડી સંપ્રદાય ) ૧૯૯૯ પૂ. મહાસતીજી વિનયકુંવરજી તથા પૂ. મ. સ. શ્રી ઉજવલકુંવરજી મહાસતીજી ઠા. ૭
(ઋષિ સંપ્રદાય) ૨૦૦૦ પૂ. આત્માથી શ્રી મોહનઋષિજી તથા પંડીતરત્ન વિનયઋષિજી મ.ઠા. ૨ (ઋષિ સંપ્રદાય) ૨૦૦૨ પં. મુનિશ્રી ગબુલાલજી મ. તથા ચાંદમલજી મ. તથા
તપસ્વી શ્રી નંદલાલજી મ. શ્રી (પૂ. જવાહરલાલજી મ. સા. ના સંપ્રદાય ) ૨૦૦૩ પં. ૨. શ્રી પુનમચંદજી મ. તથા પ. શ્રી ડુંગરશ્રી મ. ઠા. ૪ ( લી. સં.) ૨૦૦૪ ભરૂધર મંત્રીશ્રી તારાચંદજી મ. સ તથા ન્યાય સાહિત્ય
વિશારદ શ્રી પુષ્કર મુનિજી ઠા. ૫. (૫. અમરસિંહજી મ. ના સં.) ૨૦૦૫ પૂ. મહાસતી વિનય કુંવરજી તથા બા બ્ર પૂ ઉજજવલ કુંવરજી ઠા. ૬ (ષિ સં.) ૨૦૦૬ આમાથી પૂ. મોહનઋષિજી પૂ. વિનયઋષિજી મ. ઠા. ૨ ૨૦૦૭ શ્રી શ્રમણ સંઘના પ્રચારમંત્રી મુનિશ્રી ફુલચંદજી મ. ઠા. ૩ (પંજાબ સં.). ૨૦૦૮ પૂ. મુનિશ્રી મોતીલાલજી મ. ઠા. ૩ (ધર્મદાસજી સંપ્રદાય). ૨૦૦૯ પૂ. મહાસતી સજજનકુંવરજી ઠા. ૪ ( ઋષિ સં. ) ૨૦૧૦ તપસ્વી શ્રી લાલચંદજી મ. તથા
માનમુનિજી, કાનમુનિજી તથા પારસ મુનિજી ઠા. ૪ (ધમદાસજી સંપ્ર ) ૨૦૧૧ પૂ. મુનિશ્રી મેતીલાલજી મ. ઠા. ૩ ( ધર્મદાસજી સંપ્રદાય ) ૨૦૧૩ કવિવર્ય શ્રી નાનચંદ્રજી મ. સા. ઠા. ૨ (લી. સં.). ૨૦૧૪ મુનિશ્રી સંતબાલજી ૨૦૧૫ . હેમકુંવરબાઈ મહાસતીજી ઠા. ૩ (લી. સં.)

Page Navigation
1 ... 998 999 1000 1001 1002