Book Title: Sharda Shikhar
Author(s): Shardabai Mahasati
Publisher: Maniben Chhaganlal Desai Parivar
View full book text
________________ COOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOLe) ооооооооооооооооооооооооооооооооооо સ્વ. આચાય 1008 ગચ્છાધિપતિ બા, બ્ર, પૂ. ગુરૂ દેવ શ્રી રત્નચંદ્રજી ગુરવે નમ: ગુરૂ ગુણ ગુજન ?" ( રાગ : મેરા જીવન કેરા કોગજ ) એ...દિવ્ય જાતિધર રત્નગુરૂજીના ગુણલા ગાઈએ રે પુનિત જીવનની (2) પ્રેરણા લઈને, જીવન ધન્ય બનાવીએ રે-દિવ્ય જ્યોતિધર.. સાબર કાંઠે ગલિયાણા ગામે, પાવનકારી ભૂમિએ (2) પિતા જેતાભાઈ માતા જયાબહેન, રત્ન કુ ક્ષી માતાએ (2) એ ક્ષત્રિય કુળમાં (2) દીપક પ્રગટા રવાભાઈ નામે...દિવ્ય જ્યોતિધર... રૂના કાલાનો વહેપાર કરવા, વ ટા મેં શુ આવે (2) મહાસતીજીની વાણી સુણી, વિરતી ભાવ જાગે (2) એ..ચૌદ વર્ષ (2) સંયમ ધારણ કરે, છગનગુરૂજી પાસે - દિવ્યજ્યોતિધર... ને ક્ષમાની અજોડ મૂતિ ગુરૂજી, સ ર ળ તા પા 2 (2) શાચ્ચેનું અનુપમ જ્ઞાન મેળવ્યું, લખ્યા સિદ્ધાંતના સાર (2) એ...જૈન શાસનના (2) અણમૂલા રત્નની જ્યોતિને ઝળકાટ-દિવ્યજ્યોતિર્ધર... સાણંદ શહેરમાં આપે પધારી, કરી કરૂણા અપાર (2) જીવનબાગના માળી બનીને, સંસ્કારનું સિંચન થાય (2) એ મુજ જીવનમાં ભાવ જાગ્યા આપને છે પ્રતાપ-દિવ્ય જ્યોતિર્ધાર... 2004 ની સાથે, ખંભાત ચાતુર્માસ થાય (2) સૂર્ય ઉગ્યે ખંભાત શહેરમાં, અસ્ત પણ ત્યાં થાય (2) એ...ભાદરવા સુદી (2) અગીયારસ દિન, સ્વગે ગુરૂજી જાય-દિવ્ય જ્યોતિધર... | અંતરિક્ષથી દર્શન દેજો, જીવન થાયે ઉજમાળ (2) | મહેરછા સનની પૂરી કરો, જીવનના રખવાળ (2) એ. ..સતી શારદા (2) ગુણલા ગાયે, રત્નગુરૂજીના આજ ...દિવ્ય જ્યોતિધર... એ...સતી શારદા (2) અ'જલી અ પે રત્નગુરૂજીને આજ...દિવ્ય જ્યોતિધર... ST) મુદ્રક : નિતીન જે. બદાણી, નિતીન ટ્રેડસ, ર૭, પ્રભુકૃપા, તિલક રોડ, ઘાટકોપર, મુંબઈ-૪૦૦ 077.

Page Navigation
1 ... 1000 1001 1002