________________
૨૫૪.
વારા શિખર નથી. આ દેવે ઉત્તર ક્રિય રૂપ કરીને દેવ સબંધી ત્વરિત ગતિથી જાંભક દેવેની જેમ જંબુદ્વિપના ભરતક્ષેત્રમાં જ્યાં મિથિલા રાજધાની, કુંભક રાજાને મહેલ અને જ્યાં મલી અરિહંત ભગવંત બિરાજમાન હતાં ત્યાં આકાશમાં અધ્ધર ઉભા રહ્યા. આ વખતે દેએ ઝરીનાં દિવ્ય વસ્ત્રો પહેર્યા હતા. તે વસ્ત્રોને નાની નાની ઘૂઘરીઓ ટાંકેલી હતી. અને દિવ્ય આભૂષણે પહેર્યા હતા. આવા વસ્ત્રાભૂષણેથી શેભતાં, ઘૂઘરીના ઘમકારથી રૂમઝુમ કરતાં તે દેએ આકાશમાં અધ્ધર ઉભા રહીને બંને હાથની અંજલી બનાવી મસ્તકે મૂકીને ત્યાંથી જ મલલીનાથ ભગવાનને નમસ્કાર કર્યા. અને ત્યાર બાદ તા િદિ નવ વહિં “ઘઉં વારી ગુણાદિં મવ છાના! ઘવહિં ઇતિર્થ, ડીવાઇ હિરપુર નિસ્તેજ વિસ્તા” ખૂબ મીઠાં અને મનોહર વચને દ્વારા લોકાંતિક દે વિનંતી કરવા લાગ્યા કે હે ભગવંત ! હે લેકનાથ ! તમે ભવ્ય જીવને જ્ઞાન આપો. ચતુર્વિધ સંઘરૂપ ધર્મતીર્થની સ્થાપના કરે. તે ધર્મતીર્થ ભવ્ય ને હિતકારક, સુખકારક અને કલ્યાણકારક થશે. ધર્મ તીર્થની સ્થાપના થતાં છ જ્ઞાન-બેધ પામીને નરક અને નિગોદના ખેથી મુક્ત બની કલ્યાણ કરશે. ધર્મતીર્થ લોકોને સ્વર્ગ અને મોક્ષને આનંદ આપનાર રહેવાથી સુખકર થશે. તેમજ મોક્ષ મેળવવાનું કારણ હોવાથી તે ધર્મતીર્થ ભવ્ય જીવોને માટે કલ્યાણકારી થશે. આ પ્રમાણે દેએ કહીને ફરીથી પ્રભુને વંદન નમસ્કાર કર્યા. આ પ્રમાણે “રેવં િત પર્વ વરિ” તે દેએ ભગવાનને બીજી વખત, અને ત્રીજી વખત પણ આ પ્રમાણે વિનંતી કરી. વિનંતી કરીને તે દેવોએ મલ્લી અરિહંતને વંદન નમસ્કાર કર્યા. વંદન નમસ્કાર કરીને તેઓ જે દિશા તરફથી આવ્યા હતાં તે દિશામાં પિતાના સ્થાને ગયા. આવું કહેવા આવવું તે કાંતિક દેને આચાર છે.
હવે મલ્લીનાથ અરિહંત જ્યાં પોતાના માતા-પિતા હતા ત્યાં આવ્યા. ત્યાં આવીને તેઓએ સૌ પહેલાં પિતાના માતા-પિતાના ચરણમાં નમસકાર ક્યને કહ્યું" इच्छामिण अम्मयाओ! तुम्भेहि अब्भगुण्णाए मुंडे भवित्ता जाव पव्यक्तए।" હે માતા-પિતા ! હું આપની આજ્ઞા મેળવીને મુંડિત થઈને દીક્ષા ગ્રહણ કરવા ચાહે છું. મલલી અરિહંતના મુખેથી આ વાત સાંભળીને તેમના માતા-પિતાએ તેમને કહ્યું છેarદાર રેવાનુfgયા ! મા ધિધ ” હે દેવાનુપ્રિય! તમને જેમ સુખ ઉપજે તેમ કરે. વિલંબ ન કરે. જુઓ, આ માતા-પિતા કેવા પુણ્યવાન છે કે પિતાના સંતાન દીક્ષા લેવાની આજ્ઞા માંગે છે ત્યારે કહે છે તમે સારા કાર્યમાં વિલંબ ન કરે. બેલે, તમારી તૈયારી છે ! છેવટે એટલું તે કરે કે અમારા સંતાનને જે દીક્ષાના ભાવ આવે તે કેઈને અમારે રોકવા નહિ.
મલ્લીનાથ ભગવાનના માતા-પિતાએ દીક્ષાની આજ્ઞા આપી. ત્યાર પછી કુંભક