Book Title: Sharda Shikhar
Author(s): Shardabai Mahasati
Publisher: Maniben Chhaganlal Desai Parivar

View full book text
Previous | Next

Page 980
________________ શારદા શિખર ૯૧ કરનાર છે. અને તે આત્માનું સાચુ ધન છે. સમો તા દેવેને પણ દુભ એવા આત્મસાધના કરવાના સાનેરી સમય મળ્યેા છે. તક ચૂકશે નહિ. " મલ્લીનાથ ભગવાનના દીક્ષા મહાત્સવ ખૂબ આનંદપૂર્વક ઉજવાયેા. દેવા ભગવાનના દીક્ષા મહાત્સવ ઉજવીને પાતપેાતાના સ્થાને ગયા. ત્યાર પછી શું બન્યું. 'तर णं मल्ली अरहा जं चेव दिवस पव्वइप तस्सेव दिवसेस्स पच्चावर कालसमयसि असेोगवर पायवस्स पुठवीसिलापइयंसि सुहासणवरमयस्त सुहेणं परिणामेण पसत्थेहि अज्झवसाणेहि पसत्थाहीं लेसाहीं विसुज्झमाणहीं तयावरण कम्मरय विकरणकरं अव्वकरणं अणुपविठ्ठस्स अणंते जाव केवलवरनाण दंसणे समुपन्ने " જે દિવસે મલ્લી અરિહંતે દીક્ષા ધારણ કરી તે દિવસે એટલે પોષ સુદ એકાદશીના દિવસે છેલ્લા ચાથા પ્રહરે શેકવૃક્ષની નીચે ભગવાન પૃથ્વી શિલાપટ્ટક ઉપર સુખાસને ખેઠેલા હતાં તે વખતે તેમને શુભ પરિણામ, પ્રશસ્ત અધ્યવસાય, અને પ્રશસ્ત વિશુધ્ધ લેશ્યા વડે સમસ્ત જ્ઞાનાવરણીય, દનાવરણીય,માહનીય અને અંતરાય ક રૂપી રજને નાશ કરનારા અપૂર્ણાંકરણ નામના આઠમા ગુણસ્થાનકે જઈ ક્ષપક શ્રેણી માંડીને બારમે ગુણસ્થાનકે જઈ ચાર ઘાતી કર્મોને ક્ષય કરી તેરમા ગુણુસ્થાનકના પહેલા સમયે પ્રભુને અનંત કેવળજ્ઞાન અને કેવળદન ઉત્પન્ન થયું. ખંધુએ ! ત્રેવીસ તીથ કરેાને દિવસના પૂર્વ ભાગે કેવળજ્ઞાન થયું છે. અને મલ્લીનાથ પ્રભુને પાછલા પ્રહરે થયુ' છે. પોષ સુદ અગિયારસના દિને ભગવાનને કેવળજ્ઞાન અને કેવળ દન થયુ ત્યારે અશ્વિની નક્ષત્ર સાથે ચદ્રના ચાગ હતા. કેવળજ્ઞાની સČદ્રવ્ય અને સવ પચાને જાણે છે. ભૂતકાળમાં શું બન્યું, ભવિષ્યમાં શુ' ખનશે અને વમાનમાં શુ ખની રહ્યું છે તે બધું જાણે છે. મલ્લીનાથ પ્રભુ દીક્ષા લઈને અનેક જીવેાનાં તારણહાર બન્યા. તેમને કેવળજ્ઞાન થયું તેનેા પડઘા દેવલેાકમાં પડચા તેથી “ સરેવા” અતળા, ચહેત્તિ ત્તમોત્તઢા વહદિમ જતિ " ખધા દેવાનાં, શક્ર દેવેન્દ્રનું તેમજ ખીજા બધા ઈન્દ્રોના આસન ડાલવા માંડયા. ત્યારે દેવાને વિચાર થયા કે આપણાં આસને કેમ ડાલે છે? તે જાણવા માટે ઉપયાગ મૂકીને અધિજ્ઞાનથી જોયુ કે મલ્લીનાથ અરિહંત પ્રભુને કેવળજ્ઞાન અને કેવળદન ઉત્પન્ન થયું છે, તેથી બધા દેવે જ્યાં મલ્લ્લીનાથ પ્રભુ હતા ત્યાં આવ્યા. ત્યાં આવીને તેમણે ભગવાનને કેવળજ્ઞાન મહેાત્સવ ઉજજ્ગ્યા. સમવસરણની રચના કરી અને ભગવાને સર્વ જીવાને હિતકર, કર્માંના બ ંધનને કાપનારી પવિત્ર દેશના આપી. તે દેશના સાંભળીને દેવા નંદીશ્વર દ્વીપે ગયા. ત્યાં જઈ ને તેમણે અષ્ટાન્તિકા મહેત્સવ ઉજજ્યે. ઉત્સવ ઉજવ્યા પછી બધા દેવા જે દિશામાંથી આવ્યા હતાં તે દિશામાં પોતપોતાના સ્થાને ચાલ્યા ગયા. ત્યાર પછી ‘ક્રમપ વિ નિપ' મિથિલા નગરીમાંથી કુંભક રાજા સહિત માટેા જન સમુદાય મલ્લીનાથ ભગવાનના દન માટે નીકળ્યે,

Loading...

Page Navigation
1 ... 978 979 980 981 982 983 984 985 986 987 988 989 990 991 992 993 994 995 996 997 998 999 1000 1001 1002