________________
શારદા શિખર
૦૫
દેવાનુપ્રિયે ! ક્ષમામાં મહાન શક્તિ રહેલી છે. ક્ષમા એ મહાન ઉત્તમ ગુણુ છે. સાધુના દૃશયતિ ધર્મમાં પણ ક્ષમાને પ્રથમ ધમ કહ્યો છે. એટલે સાધક આત્માએ કાઈ નાનાસૂના અપરાધ થયેા હાય તા પણ તેની તરત ક્ષમાયાચના માગે છે. અપરાધની ક્ષમા માંગી લેવાથી હૃદય હળવું અને છે. આત્મામાં આલ્હાદ ભાવ આવે છે. સ જીવેા પ્રત્યે મૈત્રીભાવ પેદા થતાં એકમીજા પ્રત્યે વિશ્વાસ પેદા થાય છે. માટે ક્ષમાપના કરવાની છે.
વિચારે. જેમ કેરીનું, કાઠાનુ આદિ વૃક્ષેા પથ્થરના ઘા સહન કરીને બીજાને ફળ આપે છે તેમ આપણે પણ કષ્ટ વેઠીને ખીજાને સુખ આપવું. દા. ત. મીણુખત્તી મળીને પ્રકાશ આપે ને અગરબત્તી બનીને સુવાસ આપે છે ત્યારે માનવી કષ્ટ વેઠીને ખીજાને શું આપે છે, છતાં “બહુ રત્ના વસુંધરા ” એવા નરરત્ને આ પૃથ્વી ઉપર વસેલા છે કે જે પોતાનુ' સમગ્ર સુખ જતું કરીને ખીજાનું દુઃખ ભાંગે છે. આપ જાણા છે કે આજે સુખની મહેલાતેામાં મ્હાલા શ્રીમંત રંક બની જાય છે ને કાલના ૨'ક આજે રાજા બનીને મહેલાતામાં મ્હાલતા હોય છે, આ બધા કમરાજાનાં ખેલ છે એમ સમજીને માનવીએ સુખમાં મદોન્મત બનવું નહિ ને દુઃખમાં ગભરાવુ' નહિ, અને ઉપકારીના ઉપકાર કદી ભૂલવા નહિ. માનવતાના પાઠ એ શીખવાડે છે કે તારું ખૂરુ કરનારનું પણ તું ભલું કરજે. અહીં એક મનેલી કહાની યાદ આવે છે.
એક મેટા કરોડપતિ ગભ શ્રીમંત શેઠ હતાં. પોતાને માટી શરાફીની પેઢી હાવાથી રાજ લાખા રૂપિયાની ઉથલપાથલ કરતા હતા. તે વખતે તેના ભાગ્યને ભાનુ ખૂબ ચમકતા હતા. એ જે ધંધા કરે તેમાં તેને સવા૨ે લાભ થતા હતા. એટલે લક્ષ્મી તે પાણીના પુરની જેમ તેને ત્યાં આવતી હતી. આ શેઠની પેઢી ઉપર એક ગરીખ માણસ મુનીમની નાકરી માટે આવ્યેા. શેઠે તેની પરીક્ષા કરવા માટે તેની પાસે અક્ષર લખાવી જોયાં. અક્ષર તા મેતીના દાણા જેવા સુંદર હતાં. તે જોઈ ને શેઠ ખૂબ ખુશ થયા. પછી બુધ્ધિની પરીક્ષા લેવા પૂછ્યું-ભાઈ! તમને લખતાં તે સારુ આવડે છે પણ ભૂસતાં આવડે છે? ત્યારે તેણે કહ્યું-હા. શેઠે કહ્યું તે ભૂંસી નાંખા. ત્યારે તેણે કહ્યું-શેઠજી ! એમ ના ભૂંસાય. તેા કેમ ભૂંસાય ? સાહેબ ! એ તા કાઈ ગરીબ માણસ છે તે આપણા પૈસા ભરવા સમથ નથી ત્યારે થાડાં ઘણાં લઈ ને ચૂકતે કરવા તેનું નામ ભૂસ્યું કહેવાય.
માણસની બુધ્ધિ જોઈ શેઠે તેને નાકરી રાખી લીધા. તેનું નીતિભર્યું જીવન જોઈને મુખ્ય મુનીમ બનાવ્યેા છતાં તેનામાં અનીતિ કે અભિમાનનું તે નામ નહિ. નીતિ અને નમ્રતાથી કાય કરતા. તેની શુધ્ધ દાનત, નમ્રતા અને કાય કુશળતા જોઈ શેઠે પેઢીના તમામ વહીવટ મુનીમના હાથમાં સાંપી દીધા. ઘરના નાકરા, મુનિમે