________________
શારદા શિખર
પર
હાય છે. તીર્થંકર પ્રભુના પિતાજીનાં કુંભ ઝાંખા પડે તેવુ' દેવા કરતા નથી પણ તે દિવ્યકુ ભેા એવી રીતે મનુષ્યનાં કુ ંભે સાથે ગોઠવી દીધા કે દેવ શક્તિથી કું ભક રાજાના કુંભામાં દેવાના કુંભ સમાઈ ગયા. એનાથી કુંભક રાજાના ભેાની શેાભા ખૂબ વધીને રાશનીની માફક બધા કુભ ઝળહળી ઉઠયા. જેમ કેડિયાનેા દીપક જલતા હોય ત્યાં કાઈ ઈલેકટ્રીક ટયુબલાઈટ ગોઠવી દે તેા કેડિયાનાં દીવાનાં તેજ તેમાં સમાઈ જાય છે ને ! એનું તેજ જુદું દેખાય છે ? “ના”. તેમ કુંભકરાજાના કુંભમાં દેવના કુંભ સમાઈ ગયા.
"तत्ते सक्के देवन्देि देवराया कुंभराया य मल्लि अरह सीहासणंसि पुरत्थाभिमु નિવૃત્ત. પ્રવ્રુત્તÄળ સેળિયાળ નવ મિક્ષિતિ’ત્યાર પછી શ દેવેન્દ્ર દેવરાજે અને ભરાજાએ મલી અરિહંત ભગવંતને પૂર્વ દિશા સન્મુખ મુખ રાખીને સિહાસન ઉપર બેસાડયાં. બેસાડીને તેએએ એક હજાર આઠ સેાનાના વિગેરે આઠ જાતિના કળશેા વડે તેમના અભિષેક કરવા લાગ્યા.
તી"કર પ્રભુના અભિષેકની વિધિ શરૂ થતાં પહેલાં ચાસઠ ઈન્દ્રો તેા આવી ગયા હતા. પણ જે વખતે અભિષેકની વિધિ શરૂ થઈ તે વખતે ખીજા ઘણાં દેવા ભગવાનની દીક્ષાના મહાત્સવમાં ભાગ લેવા માટે ઉલ્લાસભેર સ્વગ માંથી નીચે ઉતર્યાં. સૌને એમ થવા લાગ્યું કે હું લાભ લઉં. અમે પણ પ્રભુને અભિષેક કરીએ. તીથ કરની દીક્ષા વખતે દેવાને ઉલ્લાસ અલૌકિક હાય છે. દેવાથી આકાશ છવાઈ ગયું. કેટલાક દેવા મિથિલા નગરીની અંદર ને કેટલાક બહાર અને કેટલાક આકાશમાં રહીને સવ દિશા વિદિશામાં હષ થી આમ તેમ દોડાદોડ કરવા લાગ્યા. અને હુ થી નાચવા ને કૂદવા લાગ્યા. ચારે તરફ દેવામાં અને મનુષ્યેામાં આનંદનું વાતાવરણ છવાઈ ગયું.
જ્યારે અભિષેકની વિધિ પૂરી થઈ ત્યારે કુંભક રાજાએ ખીજી વખત મલ્લીનાથ પ્રભુને ઉત્તર દિશા તરફ મુખ રાખીને બેસાડયા. અને તેમને ઉત્તમ પ્રકારનાં વસ્ત્રો અને અલંકારા પહેરાવીને શણગાર્યો. ત્યારબાદ ફરીને કૌટુંબિક પુરૂષોને આજ્ઞા કરી કે ‘વિખ્યાનેવ મનેમ સીય કાર્યપ ” હૈ દેવાનુપ્રિયા ! તમે અનેક સ્થÀાવાળી મનેરમા નામની શિબિકા તૈયાર કરીને જલ્દી લાવે. કૌટુબિક પુરૂષો શિખિકા તૈયાર કરીને લાવ્યા. ત્યાર પછી શકેન્દ્ર દેવરાજે પેાતાના આભિયાગિક ઢવાને મેલાવીને કહ્યું કે તમે શીઘ્રપણે અનેક સ્થÀાવાળી મનેારમા નામની શિખિકા બનાવીને લાવે. ઈન્દ્રોને પણ કેટલેા હષ છે કે તીર્થંકર પ્રભુના પિતાજી શિબિકા તૈયાર કરાવે છે તા આપણે પણ એવી શિખિકા બનાવીએ તે ભગવાન તેમાં બેસીને દીક્ષા લેવા નીકળે.
શકેન્દ્ર મહારાજની આજ્ઞા થતાંની સાથે જલ્દી શિખિકા તૈયાર કરીને લાવ્યા. અને ઈન્દ્ર મહારાજાની (શબિકા તેમની દિવ્યપ્રભાથી કુંભક રાજાની બનાવેલી