________________
૨૪૪
શારદા શિખર
કઈ ? અજન–મ’જન અને રંજન. નાના બાળકેાને નવડાવીને તેની માતા આંખમાં તેજ વધે તે માટે 'જન આંજે છે. તમે દરરાજ સવારમાં દંતમજન શા માટે કશ છે ? દાંતમાં સડો ન થાય, પાયરીયા ન થાય, દાંત સ્વચ્છ અને મજબૂત રહે તે માટે પ્રભાતના પહારમાં એક કલાક બગાડીને દતમ ંજન કરેા છે. અને ત્રીજી છે રજન. એ રજન મનેારજન છે. મનાર જન માટે માનવ નવા નવા પાત્રામા ગઠવે છે. આવતીકાલે રવિવારના દિવસ છે. કઈ કે આજથી રાખ્યા હશે કે કેવું પીકચર કે નાટક ફરવા જવું ? પાર્ટી ઓ વિગેરે કાર્ય ક્રમ ગાઠવવામાં આવે છે.
પેાગ્રામ ફીકસ કરી
જવું ? અગર
ચાપાટી કે બગીચામાં આ બધા મનેારજનના
કાયક્રમ છે.
એટલે
જોવા
વિચારે, આ અ’જન, મજન અને રોંજન દેહ માટે છે પણ આત્મા માટે અજન, મંજન અને રંજન કયા છે તે જાણા છે ? જ્ઞાન એ આત્માનુ અંજન છે. જ્ઞાનરૂપી અંજન આંજવાથી અજ્ઞાનના અંધકાર ટળી જાય છે, આત્માના પ્રકાશ વધે છે. જેમ કેાઈ માણસની આંખે માતીયા આન્યા હોય તે દેખતા નથી પણ માતીચેા ઉતાર્યાં પછી આંખે દેખે છે, તેમ મિથ્યાત્વના માતીયા ઉતારી સભ્યજ્ઞાનનુ અંજન આંજે તેા દૃષ્ટિ ખુલી જાય છે. જેટલુ શાસ્ત્રનું જ્ઞાન વધારે થશે અને તેના ઉપર ચિંતન-મનન થશે તેટલુ' અજ્ઞાન દૂર થશે. ને આત્મા તેજસ્વી ખનશે. આંખમાં અંજન આંજવાથી આત્માને પ્રકાશ નહિ મળે.
મંજન એટલે દન. દંતમંજન કરવાથી દાંતની શુધ્ધિ થાય છે તેમ દર્શોન એટલે આત્માનું મંજન. દર્શન એટલે સમ્યક્ત્વ. સમ્યક્ત્વ આવે એટલે શકા-ક ખા આદિ દોષ દૂર થાય છે ને વીતરાગ પ્રભુના વચન ઉપર દૃઢ શ્રધ્ધા થાય છે. માણસ ગમે તેટલી ધર્મ ક્રિયાઓ કરે પણ જ્યાં સુધી શ્રધ્ધા નથી, સમજણુ નથી ત્યાં સુધી આત્માને જે લાભ થવા જોઈએ તે થતા નથી. માટે જ્ઞાની કહે છે કે દર્શીન રૂપી મંજન લઈને મિથ્યાત્વના સડા નાબૂદ કરો. સમ્યગ્દર્શન એ મુક્તિ મંઝીલના પાયે છે. ઈમારતને ખરાખર મજબૂત બનાવવી હોય તે સૌથી પહેલાં તેને પાા મજબૂત અનાવવા પડશે. પાચે મજબૂત ન હેાય તે વાવાઝોડુ થતાં મકાન જમીનદોસ્ત થઈ જાય છે. તેમ સમ્યક્દશનના પાયે જેટલા મજબૂત હશે તેટલે આત્માને વધુ લાભ થશે. માટે ભગવાનના વચન ઉપર દૃઢ શ્રધ્ધા કરી દર્શનને દૃઢ મનાવેા. આ મજન જેવુ બીજું કાઈ મંજન નથી.
આત્માનુ રંજન ચારિત્ર છે. ચારિત્ર એ આત્માને નિજગુણેામાં રમણતા કરાવી આત્માનંદના અનુભવ કરાવે છે. તમે મનેારજન માટે ગમે તેટલા પાગ્રામે ગોઠા, એ પેાત્રામા તા ઘડી મેઘડી પૂરતાં છે. તમે નાટક-સિનેમા જોવા જાવ ત્યાં કેટલા સ્થિર થઈ જાવ છે ! ત્રણ કલાકના શૈા પૂરા ન થાય ત્યાં સુધી તમારી કમ્મર