________________
શારદા શિખર
જ્યાં પેાતાના દેશની હદ હતી ત્યાં પહેાંચ્યા ને છાવણી નાંખી. ત્યાર ખાટ્ટ જિતશત્રુ પ્રમુખ છ એ રાજાઓની રાહ જોતાં યુધ્ધ માટે કમ્મર કસીને ત્યાં રોકાયા.
પણ
કુંભક રાજા પેાતાના રાજ્યનું રક્ષણ કરવા માટે દુશ્મના ચઢી આવે તે પહેલાં પાતાના દેશની સરહદ ઉપર પહેાંચી ગયા. હજુ છ રાજાઓ તે ઘણાં દૂર ખબર મળ્યા કે છ રાજાઓ યુધ્ધ માટે આવે છે એટલે યુધ્ધની પૂર્ણ તૈયારી કરીને સરહદ ઉપર પહાંચી ગયા. કારણ કે પેાતાનુ રાજ્ય પેાતાને વહાલુ હાય છે. દરેક રાજાઓ પેાતાના રાજ્યને આખાદ રાખવા માટે ઈચ્છે છે. સ્વતંત્રતા ઈચ્છે છે પણ પેાતાનાં દેશની બરબાદી કે પરતંત્રતા ઈચ્છતા નથી.તે રીતે જ્ઞાની ભગવંતા કહે છે હું ચેતન ! તારે તારી સ્વતંત્રતા પ્રાપ્ત કરવા માટે કરાજા સાથે યુધ્ધ ખેલવા અગાઉથી તૈયારી કરવી પડશે. ખાંધેલા કાં ઉયમાં આવે તે પહેલાં તેને સામને કરવા ત્યાગ, સંચમના શસ્રોથી સજ્જ થઈને સાવધાન અને. સામાન્ય પુરૂષાથથી કશત્રુઓ હણાશે નહિ. દ્રવ્ય સંગ્રામ માટે રાજાઓને આટલી તૈયારી કરવી પડે છે તેા ક શત્રુઓ સાથે સંગ્રામ કરી તેના ઉપર વિજય મેળવવા માટે તે કેટલી તૈયારી કરવી જોઈ એ !
જિતશત્રુ આદિ છ રાજાઓ જ્યાં કુ ંભક રાજા રાહ જોઈ ને રહ્યા હતાં ત્યાં આવી પહોંચ્યા અને તેમની સાથે યુધ્ધ શરૂ કયુ. કુ ંભક રાજા પાસે સૈન્ય તે ઘણું હતું. પણ જ્યાં છ છ રાજાઓનું સૈન્ય હાય ત્યાં એકનું શું ગજું ? છતાં સૌ આશાવાદી હાય છે. ખૂબ હિંમતપૂર્વક શૂરવીર ખનીને છ રાજાની સામે લડવા લાગ્યા. ગમે તેટલી હિંમત કરે પણ છ રાજાઓનાં સન્ય આગળ તેમનું સૈન્ય ચપટી જેટલુ દેખાવા લાગ્યું. હાથીવાળા હાથી ઉપર, ઘેાડાવાળા ઘેાડા ઉપર, રથવાળા રથમાં એસીને યુધ્ધ કરવા લાગ્યા. ખૂબ માટે જંગ જામ્યા, તેમાં જિતશત્રુ પ્રમુખ છ રાજાઓએ કુ ંભક રાજાના કેટલાંક શૂરવીર ચેાધ્ધાઓને જાનથી મારી નાંખ્યા. કેટલાંકને ખૂબ માર મારીને અધમૂઆ કર્યાં, કેટલાંકને ભાલા-તલવાર વડે ઘાયલ કર્યાં, અને છેવટે તેમના રાજ્યનાં ચિન્હો જે છત્ર અને ધ્વજ હતાં તેને રથ ઉપરથી નીચે પાડી નાંખીને છેદી નાંખ્યા એટલે કુંભક રાજાના સૈન્યમાં ખૂબ ગભરાટ છવાચા. ઘણાં સૈનિક મરાયાં અને ખાકી રહ્યા તે વિચાર કરવા લાગ્યા કે હવે ગમે તેટલી હિંમત કરીએ પણ આ મેટા લશ્કરની સામે ટકી શકીએ તેમ નથી. એમ માનીને મરણનાં ડરથી ખાકી રહેલુ સૈન્ય ચારે દિશામાં ભાગી ગયું.
સૈન્ય ભાંગી પડવાથી હતાશ થયેલ કુંભક રાજા” :– સૈન્યના આધારે રાજા લડી શકે છે. પેાતાનું સૈન્ય છિન્નભિન્ન થઈ જતાં કુંભકરાજાની હિ'મત ભાંગી ગઈ. જે પાંખના આધારે પક્ષી આકાશમાં ઉડ્ડયન કરી શકે છે તે પાંખા કપાઈ જાય
૧૧૩.
ફ