________________
શારદા શિખર હે જીવા ! વિષય-કષાયને ને વૃત્તિના ત્યાગ કરે, સંસાર ત્યાગી સંયમી અને, આ બધુ આઠ કર્મોથી મુક્ત બનવા માટે કરવાનું છે. આત્માનુ' સ્ફટિક જેવુ શુધ્ધ, અને નિર્મળ સ્વરૂપ આઠ કર્મી નીચે ઢંકાઈ ગયું છે. તેથી સ્વભાવે સુખી આત્મા આજે દુઃખી ખની ગયા છે. સ્વભાવે વીતરાગી આજે રાગી બની ગયેા છે, સ્વભાવે નિરોગી આત્મા આજે રાગી બની ગયેા છે. જેના સ્વભાવ નિરંજન છે તે આજે કમના અજનવાળા બની ગયા છે. સ્વભાવે સ્થિર આત્મા કર્મના કારણે અસ્થિર અની ચતુતિમાં પરિભ્રમણ કરી રહ્યો છે. સ્વભાવે વેઢી આત્મા ત્રણ વેદવાળા અન્યેા. જેના સ્વભાવ પૂર્ણ છે તે આજે અપૂર્ણ ખની ગયા છે. નિજગુણાના ભાક્તા આજે પરગુણાને લેાક્તા બની ગયા છે. આત્માના સ્વભાવ અશરીરી છે. પણ કમના કારણે વિવિધ પ્રકારના શરીર ધારણ કરીને દુઃખ ભાગવે છે અને શાશ્વત સુખથી દૂર રહેલા છે. શરીર સ`પૂર્ણ છૂટે તેા બધું દુઃખ જાય.
૯૨૨
..
દેવાનુપ્રિયા ! કર્મોના કારણે જીવને શરીરનેા સંચાગ થયા છે. કર્માંના સંપૂ ક્ષય થતાં શરીર કાયમ માટે છૂટી જાય છે. આ શરીરમાં રાગ, અશુચી વિગેરે ભરેલાં છે. જન્મ, જરા, મરણુ, ભૂખ, તરસ, શરદી, ગરમી આ બધું શરીરના કારણે થાય છે. જીવે અનંત કાળથી શરીરના સંગ કરેલા છે. તે જ્યાં ગા ત્યાં શરીરને ધારણ કર્યુ છે. એટલે શરીર સાથે જીવને નિકટમાં નિકટ સબંધ છે. એટલે તેને માહ છૂટવા મહામુશ્કેલ છે. શરીરના સબધ એ બધા સમ ધાતુ મૂળ છે. કારણ કે જ્યાં શરીર છે ત્યાં જ આ મારુ ને તારું, આ મારી માતા, પત્ની, બહેન, પુત્ર, પુત્રી, મિત્ર આ બધા સબંધે છે. એમાં કેાઈના પ્રત્યે રાગ તે કાઈના પ્રત્યે દ્વેષ થાય છે. જેના પ્રત્યે રાગ છે તેના વિયાગ થતાં દુઃખ થાય છે ને જેના પ્રત્યે દ્વેષ છે તેને વિયેાગ થતાં આનંદ થાય છે. જ્યાં આવા બધા સમધાથી આત્મા ખંધાયેલે છે ત્યાં સુધી તેને સુખ કે શાંતિ ક્યાંથી મળે? આ બધાં સંસારનાં સ સંધા જ્યારે છૂટી જશે ત્યારે આત્માને શાશ્વત સુખની પ્રાપ્તિ થયા વિના નહિ રહે. માટે પરભાવમાં પડીને જે સખા વધારી રહ્યાં છે! તેને ઘટાડવાના પ્રયત્ન કરે. જેમ જેમ સંસારના સમા વધશે તેમ તેમ ઉપાધિ વધતી જશે, અને જેમ જેમ સ'સારના સમયે ઘટશે તેમ તેમ ઉપાધિ ઘટતી જશે.
આપણે મલ્લીનાથ ભગવાનના અધિકાર ચાલે છે. તેમાં મલ્ટીકુમારીએ છ રાજાઓને શરીરની અનિત્યતા સમજાવીને કહ્યું તમે આવા શરીરનેા માહ કરી કામણેાગમાં ફસાશે નહિ. કામભેાગે વિષ કરતાં પણ અતિ ભય’કર છે. આ પ્રમાણે સમજાવીને મલ્ટીકુમારીએ એ છ એ રાજાઓને કહ્યું- હું અને તમે પૂર્વ ભવમાં કાણુ હતાં તે તમને ખખર નથી પણ મને ખખર છે. સાંભળા,