________________
શારદા શિખર સહન થતી નથી. માથું ફાટી જાય છે. ચક્કર આવે છે. અમારે જીવ ગભરાઈ જાય છે. તેથી અમે અમારા વાનાં છેડાથી નાક દબાવીને આ તરફ મેંઢું ફેરવીને બેસી ગયા છીએ. અમારાથી દુર્ગધ સહન થતી નથી. માટે તમે અમને આ દુર્ગધમાંથી બચાવે. રાજાઓની વાત સાંભળી મલ્લીકુમારીએ જિતશત્રુ પ્રમુખ રાજાઓને કહ્યું.
હે દેવાનપ્રિયે ! તમે મારી વાત સાંભળે. તમે જેને સાક્ષાત આ મલીમારી છે એમ માની મુગ્ધ બન્યા હતાં તે સાચી મલીકુમારી નથી. એ તે મલ્લીકુમારીના આકારવાળી સેનાની પ્રતિમા છે. એ પ્રતિમાના મસ્તક ઉપર એક કાણું રખાવીને મલ્લીકુમારી દરરોજ જે મને અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ આ ચાર પ્રકારને આહાર કરતી તેમાંથી બધી ચીજો મીકસ કરી તેને એક કેળિયો બનાવીને દરરોજ તેમાં નાંખવામાં આવતું હતું. વિચારે કે મને જ્ઞ–મનને ગમે તેવા ઉત્તમ આહારને ફક્ત એકેક કવલ તેમાં નાંખવાથી મને વિકૃતિજનક અશુભતર પુદ્ગલ પરિણામ રૂપ દુર્ગધવાળે બની ગયે તે વિચાર કરે. ____ "इमस्सपुण ओरालिय सरीरस्स खेलासवस्त वतासघस्स पित्तासवस्स सुक्कसोणीय vયાતવરણ સેનાની પૂતળીમાં દરરેજ નાંખેલે એક કવલ આહાર સડી જવાથી આવી દારૂણ દુર્ગધ છૂટી છે તે તમે જે મલ્લીકુમારીના શરીરમાં મોહ પામી તેને પણવા આટલું મોટું લશ્કર લઈને આવ્યાં છે તે દારિક શરીરનું પુદ્ગલ પરિણમન તેના કરતાં વધુ દુર્ગધવાળું છે.
શું રે ભર્યું છે શરીરમાં, વિચાર કરીને રાજન, કસ્તુરી કે કેશર નથી. નથી સુગંધી મધુરજી....... લેહી માંસ મજજા ને નાડીઓ, ચરબી ભરેલું શરીર
દ્વારે દ્વારેથી દુર્ગધ વહી રહી, શું રે મોહી ગયા હે રાજન ! આ દારિક શરીરમાં કસ્તુરી, કેસર કે સુગંધી પદાર્થો ભરેલાં નથી કે ગુલાબ, મેગર નાં અત્તર નથી પણ એમાં તે લેહી, માંસ મજજા, નાડીઓ, હાડકા, ચરબી વિગેરે દુર્ગધી પદાર્થો ભરેલાં છે. તેમજ ઔદારિક શરીરનાં નવા પણ સતત વહ્યા કરે છે. અને શરીરમાં પિત્તને કફ ભરેલાં છે. એટલે તેમાંથી વારંવાર વમન, પિત્ત, શુક (લોહી) અને પરૂ એમાંથી વહેતું રહે છે. એના શ્વાસોચ્છવાસ મહા દુરૂપ અનિષ્ટતર છે. આ શરીર દુરૂપ, મુત્ર અને અનિષ્ટ દુર્ગધવાળા મળથી હમેંશા ભરાયેલું રહે છે. તેમજ આ શરીર શટન, પતન ને વિધ્વંસન ધર્મવાળું છે. કોઢ વિગેરે રોગ થવાથી જે શરીરની આંગળીઓ વિગેરે અવયવો ખરી પડે છે તેનું નામ શટન છે. ઘડપણને લીધે શરીરમાં જે શિથિલતા આવે છે તેને પતન કહેવાય છે અને નાશ થવું તે વિધ્વંસન કહેવાય છે. આ ઔદારિક શરીરને સ્વભાવ છે,