________________
cer
શરા લેખર કર્યું નથી અને તેમને અપમાનિત કરીને પોતાના મહેલનાં પાછલા નાના દરવાજેથી કાઢી મૂક્યા છે. આ રીતે કરીને તેમણે આપણું જેવું તેવું અપમાન કર્યું નથી. આપણે પણ રાજા છીએ. આપણાથી એવું અપમાન સહન કરીને બેસી રહેવાય નહિ. તે આપણે બધાએ તે અપમાનને બદલે લેવા માટે કુંભક રાજાના રાજ્ય ઉપર આક્રમણ કરીને તેમને હરાવીએ.
કુંભકરાજા સાથે યુદ્ધ કરવા નીકળેલા છ રાજાઓ” આ પ્રમાણે છે રાજાઓએ વિચાર કર્યો અને સહુએ એકમત થઈને નિર્ણય કર્યો અને જિતશત્રુ આદિ છ એ રાજાઓ નાન કરીને યુદ્ધમાં જવા માટેનાં શસ્ત્રો અને બખ્તર વિગેરે સાધનોથી સજજ થયા. તેમની નગરીમાં યુધનાં રણશીંગા ફૂંકાવા લાગ્યા. સેનાપતિઓ પણ સેનાની સાથે સજજ થયા. ત્યારબાદ રાજાએ હાથી ઉપર સવાર થયાં અને મોટા હાથીઓ, ઘોડા, રથ, અને બહાદૂર યોધ્ધાઓની ચતુરંગીણી સેના સાથે લઈને પોતપોતાનાં નગરની બહાર નીકળ્યા. તે રાજાઓને તેમના છત્રધારી નોકરીએ કેરટંકના પુષ્પોની માળાવાળું તેમના ઉપર છત્ર ધર્યું હતું. ચામર વીંઝનારા નોકરે તેમના ઉપર સફેદ ચામરે વીંઝતા હતાં. શૂરા સિનિકે પોતાનાં મહારાજા વિજય પ્રાપ્ત કરે તેવા શુભ અને વીરતાભર્યા શબ્દોથી સેનાને શૂરાતન ચઢાવતાં હતાં. વિજય સૂચવનારા મંગલ વાજિંત્રોના ધ્વનિ થવા લાગ્યા. અને શુભ શુકન જોઈને દરેક રાજાઓ પોતાની ઋધિ પ્રમાણે સૈન્ય લઈને પોતપોતાના નગરમાંથી બહાર નીકળ્યા અને બધા પોતે નિશ્ચિત કરેલા એક સ્થાને ભેગા થઈને મિથિલા નગરી, તરફ જવા રવાના થયા.
બંધુઓ ! વિચાર કરે. આ સંસારમાં મનુષ્યને માન-અપમાનના કાંટા કેટલા ખૂંચે છે ! કુંભક રાજાએ અપમાન કર્યું તે છ રાજાઓ તેને બદલે લેવા માટે યુધે ચઢયા. આ યુદ્ધમાં કેટલા જીવોની હિંસા થશે, કેટલાં મરાશે ! તેને વિચાર ન કર્યો. અપમાનને કારણે આ રાજા યુધ્ધ કરવા જઈ રહ્યા છે પણ તેમનું ભાવિ જુદું સર્જાશે. આ છ રાજાઓ મિથિલા તરફ જઈ રહ્યા છે તે વાતની કુંભક રાજાને ખબર પડી કે મેં જે છે તેનું અપમાન કરી તેમના રાજાઓને મલ્લીકુમારી, આપવાનો ઈન્કાર કર્યો છે તે વૈરને બદલે લેવા છ રાજાએ મેટું સિન્ય લઈને મારી સાથે યુદ્ધ કરવા આવી રહ્યાં છે. એટલે કુંભક રાજાએ પોતાના સેનાપતિને બોલાવ્યા ને આ પ્રમાણે કહ્યું.
કુંભક રાજાએ કરેલી તૈયારી: “famરિ મ રેવાશુદિgવા ! થાય વાવ કરેvi નાવેદ જ્ઞાઘ પ્રાપિwiતિ” હે દેવાનુપ્રિયે! તમે જલ્દી ઘોડા, હાથી, ૨થ અને બહાદૂર યોધ્ધાઓવાળી ચતુરંગીણી સેના તૈયાર કરો. અને પછી મને ખબર