________________
૭૯૪
શારદા શિખર
સ્વીકાર કર્યો. સ્વીકાર કર્યા બાદ તેમણે અરહનક વિગેરે સાંયાત્રિકોને આ પ્રમાણે પૂછયું–હે દેવાદેપ્રિયે! તમે ઘણું આકર વિગેરેમાં પરિભ્રમણ કરતાં રહે છે તેમજ લવણસમુદ્રને પણ વહાણ વડે વારંવાર પાર કરતાં રહે છે. તે સ્થિત
૪િ અ રિપુ ? તે તમે કેઈપણ નવાઈની વાત જોઈ હોય તે બતાવે.
દેવાનુપ્રિયે ! તમારામાંથી કઈ પહેલ વહેલે પરદેશ ગયે હાય, ઘણાં દેશ જોઈને ઘણુ વખતે પિતાને ઘેર આવે ત્યારે તમારા માતા, પિતા, પત્ની બધાં તમને પૂછે છે ને કે તમે નવા નવા દેશમાં ફરી આવ્યા, ત્યાં તમે જેવાલાયક શું શું જોયું? તે તમે અમને કહે. બધા જાણવા માટે આતુરતા રાખે છે ને ? તમારી વાતે સાંભળતાં તેમને એમ જ લાગે કે જાણે અહીં જ અમેરિકા ને યુરેપ ખડું થઈ ગયું ન હોય ! તે રીતે ચંદ્રછાય રાજાએ પણ ખૂબ આતુરતાપૂર્વક વહેપારીઓને પૂછયું કે તમે ઘણાં નગરમાં ફર્યા. ઘણું ધન કમાઈને આવ્યા છે તે નવા નવા પ્રદેશમાં કેઈ રાજાના ભંડાર, કેઈ જેવાલાયક સ્થળ કે કોઈ રાજાનું અંતેઉર વિગેરે કંઈક આશ્ચર્યકારી નવીન જોયું છે ? કે જે અત્યાર સુધીમાં કદી ન જોયું હોય? જે તમે જોયું હોય તે મને કહો. અંગદેશના અધિપતિ ચંદ્રચ્છાય રાજાની જિજ્ઞાસા જઈને અરહનક પ્રમુખ વહેપારીઓએ તેમને આ પ્રમાણે કહ્યું પર્વ રાખી સ્વામી ! અમે અરહનક પ્રમુખ ઘણાં સાયાંત્રિક પિતવણિકે આ ચંપાનગરીના રહીશ છીએ. અમે એક વખત ગણિમ આદિ ચાર પ્રકારની વેચાણની વસ્તુઓ લઈને દરિયાઈ માર્ગેથી મિથિલા નગરીમાં ગયા હતા. ત્યાં અમે જે કંઈ જોયું છે તે તમારી સામે વધારે પડતું નહિ તેમજ એાછું પણ નહિ એટલે કે ત્યાં જેવી રીતે જે રૂપમાં અમે જોયું છે તે અમે તમારી પાસે કહીએ છીએ. અમે અહીંથી વહાણમાં બેસી ઘણે માલ લઈને મિથિલા નગરીના બંદરે પહોંચ્યા. ત્યાં જઈને કુંભક રાજાના દર્શન માટે મિથિલા રાજધાનીમાં ગયા. ત્યાં જઈ રાજાના દર્શન કરી તેમની સામે મૂલ્યવાન રત્ન આદિની ભેટ તેમજ કાનના કુંડળની જોડી મૂકી. તે અમારી ભેટ સ્વીકારીને તે જ વખતે કુંભકરાજાએ પિતાની વિદેહ રાજવર કન્યા મલ્લીકુમારીને બોલાવી. બેલાવીને તેને કુંડળ પહેરાવ્યા. પહેરાવીને તરત તેમણે કન્યાને અંતઃપુરમાં મોકલી દીધી.
तं एस णं सामी ! अम्हेहिं कुंभराय भवणंसि मल्लीविदेह अच्छेरए दिटे, तं नो खलु अन्ना कावि तारिसिया देवकन्ना वा जाव जारिसियाणं मल्लीविदेह।
હે સ્વામી ! અમે કુંભક રાજાના મહેલમાં સર્વગુણ સંપન્ન વિદેહ રાજવર કન્યા મલીકુમારીના રૂપમાં આશ્ચર્ય જોયું છે,