________________
શારદા શિખર
૮૪૧ કર્યો. આ રીતે ચાર મિત્રોની વાત પૂરી થઈ હવે પાંચમા રાજાની વાત શરૂ થાય છે. તે કાળ ને તે સમયે કુરૂ નામે દેશ હતા. તેમાં હસ્તિનાપુર નામે નગર હતું. તેમાં અદીનશત્રુ નામે રાજા હતા. તે સુખે રાજ્ય કરતાં હતાં. આ અદીનશત્રુ રાજાને કેવી રીતે મલ્લી કુમારીની પીછાણ થાય છે તે વાત કહેવામાં આવે છે.
"तत्थ ण मिहिलाए कुभगस्स पत्ते पभावइए अत्तए मल्लीए अणुजायए मल्लनिए નામ સુમારે ગાવ જુવરાયા સાવિ દોસ્થા ) તે મિથિલા નગરીમાં કુંભક રાજાને ત્યાં પ્રભાવતી રાણીના ગર્ભથી એક પુત્રને જન્મ થયેલ હતું. તેનું નામ મલ્લદિનકુમાર હતું. તે મલ્લીકમારીને નાના ભાઈ હતું. તે મોટે થતાં ભણીગણીને પુરૂષની ૭૨ કળામાં નિષ્ણાત થયો. રાજનીતિમાં પણ ખૂબ કુશળ હતા એટલે રાજાએ તેને યુવરાજ પદે સ્થાપન કર્યો હતે.
એક વખત યુવરાજ મહલદિનકુમારને કંઈક નવીન કામ કરવાની ઈચ્છા થઈ. એટલે તેણે કૌટુંબિક પુરૂષને બોલાવ્યા. અને તેમને આ પ્રમાણે કહ્યું. " गच्छह णं देवाणुप्पिया। तुम्मे मम पमद वर्णसि एगं महं चित्तसभं करेह ।"
હે દેવાનુપ્રિયે! તમે મારા પ્રમદ વનમાં જાઓ અને તે વનમાં એક ચિત્રસભા તૈયાર કરે. તે ચિત્રસભા સેંકડે સોનાના થાંભલાવાળી બનાવજે. તે થાંભલાઓમાં ચમકતા કિંમતી મણીઓ જડજે કે જેના પ્રકાશથી જોનારાની આંખે અંજાઈ જાય. તેમજ ચિત્તને આહ્લાદ આપે તેવી સભા બનવી જોઈએ. વળી તે મણિઓ વડે તેના થાંભલામાં જાત જાતના શિલ્પની રચના (કોતરણી) કરજો કે જેથી તેને જોવા આવનારા પણ બે ઘડી થંભી જાય.
આવી સરસ સભા બનાવવાની મલ્લદિનકુમારે કૌટુંબિક પુરૂષને આજ્ઞા કરી. આવા મોટા રાજા, મહારાજાઓનાં કામ લેકે હોંશે હોંશે કરવા તૈયાર થાય છે. માણસો પાસે કામ કરાવવાની પણ એક કળા હોય છે. મેટા માણસે ખુશ થાય તે કામ કરનારનું કામ થઈ જાય છે. એનું જિંદગીનું દરિદ્ર ટળી જાય છે. એટલે માણસને મોટા લેકેનું કામ કરવાને ઉમંગ હોય છે. પણ જે હાથે સંકુચિત હોય તે કઈ કામ કરે નહિ. એક નાના બાળકને તમારે દશ આંટા ખવડાવવા હશે તે હશે હશે ખાશે પણ હાથ મકળે કરશે તે ! જે હાથ મોકળ નહિ કરે તે પેટને દીકરે પણ તમારે કામ નહિ કરે. જે માણસ ઉદાર દિલને હશે તેનું કામ રસ્તે જનાર પણ હશે હશે કરશે. કારણકે દરેકને આશા હોય છે. કેઈ જાતની આશા કે તુણુ વગર તે કઈ સજજન પુરૂષે પરમાર્થનું કાર્ય કરે છે. કેઈ ગરીબ કે વૃધ્ધ દુખીનું કામ કરવા કઈ જાય છે? એવી સેવા કરનારા બહુ અલ્પ મનુષ્ય છે.
એક વખત કૃષ્ણ વાસુદેવની સવારી નીકળી. તે સમયે રસ્તામાં એક બુદ્રા બાપ ૧૦૬