________________
શારદા શિખર
૮૪૭ પ્રદ્યુમ્ન મારે કરેલું તેફાનઃ ત્યારે કહે છે સત્યભામા વળી કેણ છે? તે કહે કૃષ્ણની પટ્ટરાણી છે. ત્યારે કહે છે કે એ કૃષ્ણની પટ્ટરાણી છે તો હું કૃષ્ણને દીકરે છું. (હસાહસ) હું શા માટે રથ ન ચલાવું ? ત્યારે બધા કહે છે હાતું જ કૃષ્ણને દીકરે હેય ને? એમ કહીને બધા એને ધમકાવવા લાગ્યા. ત્યાં તે જોરથી પિલા રથની સાથે તેને રથ લઈ જઈ તેની સાથે જોરથી ભટકાવ્યો. એટલે બધાં કળશે નીચે પડી ગયાં ને તેનાં ચૂરેચૂરા થઈ ગયા. કંઈક સ્ત્રીઓનાં દાંત તૂટી ગયા, કંઈકના નાક છૂદાઈ ગયા, કેઈના હોઠ તૂટી ગયા તે કેઈના કાન કપાઈ ગયા. કેઈના કંકણ તૂટી ગયા ને કેઈનાં કપડાં ફાટી ગયા તે કેઈન હાડકાં ખાખરા થઈ ગયા. એટલે બધી સ્ત્રીઓ રડવા લાગી. જ્યાં ક્ષણ પહેલાં મંગલ ગીતે ગવાઈ રહ્યા હતાં ત્યાં કરૂણ રૂદન થવા લાગ્યું. આવું બધું ધાંધલ મચાવીને ઘડીમાં બધી માયા સંકેલી લીધી. ત્યારે જોનારના મનમાં થયું કે આ બધું ક્યાં ગયું ને શું થઈ ગયું. લકે બેલવા લાગ્યાં કે નકકી આ કેઈ દેવ, અસુર, બેચરની માયા છે અગર તે ઈન્દ્રજાળ લાગે છે તે સિવાય આવું બને નહિ. આ રીતે અનેક વિધ વિકલ્પ કરવા લાગ્યા. હવે પ્રદ્યુમ્નકુમાર નગરીમાં આગળ જશે ને ત્યાં શું બનશે તેના ભાવ અવસરે.
આજ અમારા મહાન ઉપકારી, ભવ સાગરથી બહાર કાઢનાર, ગુરૂદેવ પૂ. પાર્વતીબાઈ મહાસતીજીની ૨૦ મી પુણ્યતિથિ છે. ( મહાસતીજીએ પૂ. પાર્વતીબાઈ મહાસતીજીના જીવનના મહાન અમૂલ્ય પ્રસંગ વર્ણવ્યા હતા.)
વ્યાખ્યાન નં. ૯૨
વિષય – જીવનમાં આચારની મહત્તા આ વદ ૩ ને રવીવાર
તા. ૧૦-૧૦-૭૬ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને!
અનંત કરૂણાના સાગર, શૈલેય પ્રકાશક, વીતરાગ ભગવંતે એ જગતના જીવેના ઉધ્ધારને માટે આગમવાણું પ્રકાશી. ભગવંતે એ પહેલાં જીવનમાં આચરણ કરીને જગતની સમક્ષ વાણું ઉચ્ચારી છે. કારણ કે માનવ જીવનમાં ભગવંતે આચારને મહત્તા આપી છે. “ખાવા ધર્મ: ” જીવનમાં આચરણને શુધ્ધ રાખવું એ સૌથી મેટે ધર્મ છે. જેનું આચરણ પવિત્ર હોય છે તે વ્યક્તિ સંસારમાં સન્માનિત બને છે. આ સંસારમાં કઈ મનુષ્ય રૂપસંપન્ન, કેઈ ધનસંપન્ન તે કેઈ સત્તાસંપન્ન હોય છે. પણ જે તે વ્યક્તિ આચારસંપન ન હોય તે તેનું રૂપ, ધન અને સત્તા