________________
૮૫
શારદ શિખર.
ગાંધીસે અત્તર માંગે પર, નટતાં કરી સુવાસ, ભૈસા કા ગજ, ગજ કા હૈ'સા, હય ખર બદલે ખાસ હે...શ્રોતા તુમ.... અત્તરના વહેપારીઓ કિંમતી અત્તરની શીશીઓ, સેન્ટની શીશીઓ, તૈયાર કરતાં હતાં. ત્યાં આવીને કહે છે ભાઈ ! મને એક-એ અત્તરની ખાટલી આપ. તે તારું ભલુ' થશે. ત્યારે અત્તરવાળાઓ કહે છે અરે મૂર્ખ! આ અત્તર તારે વળી શું કરવું છે. આ તા ભાનુકુમારના લગ્ન વખતે અત્તર જોઈએ તે માટે ખાસ ક્રિમતી અત્તર તૈયાર કરીને રાજદરબારમાં મેાકલવાનુ છે. તને નહિ મળે, ત્યાં હાથ લાંખે કરીને પ્રદ્યુમ્નકુમાર અત્તરની માટલીઓને અડકા એટલે બધું અત્તર માથું ફાટી જાય તેવી દુગ ધમય બની ગયું. બધા વહેપારીઓએ નાક આડા ડૂચા દઈ દીધા. ( હસાહસ) આ રીતે તે જ્યાં જ્યાં જાય ને જે વસ્તુ ન આપે તેનું વિપરીત રૂપ મનાવવા લાગ્યા. હજુ પ્રદ્યુમ્નકુમાર ગામમાં કેવી ઉથલપાથલ મચાવશે તે ભાવ અવસરે કહેવાશે.
મં
વ્યાખ્યાન ન. ૯૩
આસો વદ ૫ ને મગળવાર
તા. ૧૨-૧૦-૭૬
પરમ કાસિંધુ એવા પરમ પિતા પ્રભુની વાણીમાં અલૌકિક શક્તિ છે, જેનુ પાન કરવાથી આત્માને અનતકાળથી ચઢેલાં ભય કરમાં ભયકર માહનાં ઝેર ઉતરી જાય છે. તેમાં શ્રધ્ધા કરી આચરણ કરવાથી જન્મ-મરણની સાંકળ તૂટી જાય છે. આવી અજોડ શક્તિ અને સામર્થ્ય હાય તા તે ભગવાનની વાણીમાં છે. પણ તમારા પૈસા કે પદ્મવીમાં એ તાકાત નથી કે ભવના ફેરા ટળે. પણ હજી મારા મહાવીરનાં સંતાનોને સિધ્ધાંતની વાણી પ્રત્યે પ્રેમ જાગ્યા નથી. રસ જાગ્યા નથી. જો એક વખત સિધ્ધાંતની વાણી સાંભળવાનો રસ જાગશે તે સંસારનો રાગ ને રસ છૂટી જશે. અદીનશત્રુ રાજાએ ચિત્રકારને કહ્યું-તમને મલ્લદિનકુમા૨ે શા માટે દેશનિકાલ કર્યાં ? ત્યારે ચિત્રકાર કહે અમે મલ્ટીકુમારીનું ચિત્ર ઢયુ ” તેથી તેમને પેાતાની બહેનનું અપમાન કર્યું હોય તેમ લાગ્યું. તેથી તેમણે મારા વધ કરવાનો હુકમ કર્યાં હતા પશુ બધાં ચિત્રકારાની ખૂબ વિનવણીથી રાજાએ વધનો હુકમ પાછે ખે’ચી લઈ
R
આ રીતે મારા જ ઘાઓના સાંધાને કાપીને મને દેશનિકાલ કર્યાં. તેથી આપની છત્રછાયા નીચે રહેવા માટે આપની નગરીમાં આવ્યેા છું. ચિત્રકારની આ પ્રમાણે વાત સાંભળીને અદીનશત્રુ રાજાએ ચિત્રકારને આ પ્રમાણે કહ્યું.
से केरिसए णं देवाशुपिया ! तुमे मल्लीए तयाणुरुवे निव्वत्तिए १