________________
vk
શારદા શિખર
હવે શાસ્ત્રકાર ત્રીજા મિત્રરાજાની વાત કરે છે. એ મિત્રાએ મલ્ટીકુમારીનું નામ સાંભળ્યું. હવે ત્રીજો મિત્ર કેવી રીતે મલ્ટીકુમારીનું નામ સાંભળશે તે વાત આવે છે. "ते काले तेणं समपणं कुणाल नाम जणवर होत्था तत्थण सावत्थी नाम नघरी સ્થા” તે કાળ અને તે સમયમાં કુણાલ નામે જનપદ એટલે કે દેશ હતા. દેશ ઘણાં છે પણ તેમાં આ દેશ તે માત્ર સાડી પચ્ચીસ છે. એ સાડી પચ્ચીસ આ દેશમાં કુણાલ દેશ આ દેશ હતા. તે કુણાલ દેશમાં શ્રાવસ્તી નામે નગરી હતી. સ્થળ દુી બાહાદ્દિવ, નામ રાયા સ્થા।” તે શ્રાવસ્તી નગરીમાં કુણાલ દેશના અધિપતિ રૂકિમ નામે રાજા હતા. રૂકિમ રાજા ખૂબ ન્યાય સંપન્ન અને પ્રજાપાલક હતા. તેની કૃપાથી પ્રજા સુખપૂર્વક વસતી હતી, તેની નગરીમાં એક પણ પ્રજાજન દુઃખી ન હતા. એવી પુણ્યવાન શ્રાવસ્તી નગરી હતી. પહેલાં એક વખત હું કહી ચૂકી છું કે નગર કેને કહેવાય ? જ્યાં કાઈ ના કર લેવામાં આવતા નથી. આજે તા નાની નાની ચીજો ઉપર પણ ટેકસ લેવામાં આવે છે. પ્રજાજના કેટલા ત્રાસી ગયા છે. એ જમાનામાં તેા કેાઈ પરદેશથી માણસ નગરીમાં રહેવા આવે તે રાજાના કાયદા હતા કે દરેક પ્રજાજન આવનાર માણુસને એકેક માટીની ઈંટ અને એકેક સેાનામહાર આપવાની. હવે આવનાર માલુસ ગરીખ કે દુઃખી રહે ? આખી નગરીના લેાકેા એકેક સેાનામહાર આપે એટલે કેટલી સેાનામહાર થઈ જાય ! વગર ક્રમા૨ે સુખી થઈ જાય. અને એકેક ઈંટ આપે તે આખુ મકાન ચણાઈ જાય.
અંધુએ ! રેખા, એ સમયના રાજાએ પ્રજાનું દુઃખ મટાડવા માટે કેટલુ કરતા હતા ? આજે કેવી પરિસ્થિતિ આવી છે ? રાજા તે રૈયતને ચૂસે છે પણ એક માતાની કુખે જન્મેલા બે સગા ભાઈ હાય તેમાં એક ભાઈ શ્રીમંત હાય ને બીજો ગરીબ હોય તે સગેા ભાઈ પણ ગરીબ ભાઈનુ દુઃખ મટાડવા કે તેને મદદ કરવા તૈયાર નથી થતા. જ્યાં નામ રહે ત્યાં દેશે, પણ પેાતાના ભાઈ ને સહાય નથી કરતા. નામના કેટલા માહ છે! મૃત્યુશય્યા પર પડયા હોય છતાં સાધન તરફ નજર રહે છે. એને નામ લઈને ખેલાવશે। કે તરત આંખા ખાલશે. એ વખતે ઘરનું કે સ્વનું કેાઈ યાદ નહિ આવે. પરંતુ જે પરદત્ત છે એવા સાધનો અને નામ યાદ આવશે.
આ બધું પાછળથી મળેલું છે ને ? નામ પણ જન્મથી નથી લાગ્યે ને ? અનામી હતા માટે નામ પાડેલું છે. ખીજાએ આપેલુ' છે. ઉછીની વસ્તુ પર આટલા બધા માહ શે! ? માનવને ખારદાનની વાતા રૂચે છે, એને મેળવવા મથે છે પણ માલને કોઈ પૂછતું નથી કે મારા માલ કા ?
હું તેા તમને એ કહેવા માંગુ' છું કે તમે પ્રેક્ષક બનો પ્રેક્ષક તરીકે તમારો અધિકાર છે. નહિ કે નટ બનવાના. બાહ્ય સાધન પ્રત્યે પ્રેક્ષક જેટ્લા સુખી છે