________________
ટેરવે
શારદા ખરી દઈએ. ત્યારે ભલે કહ્યું તમને એટલે બધે અભિમાન છે તે હું તમને બતાવી દઈશ. હું તમારો અભિમાન ન ઉતારું તે હું કૃષ્ણને દીકરો નહિ. તમે તમારા મનમાં શું સમજે છે ? હું વિફરીશ ત્યારે તમને ઉભી પૂંછડીએ ભગાડીશ. (હસાહસ) સૂર્યને ઉદય થાય ત્યારે અંધકારની તાકાત નથી કે ટકી શકે અને સિંહની એક ગજને સંભળાતાં બિચારાં મૃગલા થરથર ધ્રુજી ઉઠે છે ને કૂદવાનું છડી ભાગી જાય છે. તેમાં હું મારું પરકમ તમને બતાવીશ તે તમે કયાંય ભાગી જશે. તમને એ અભિમાન છે કે અમે કૌર સે ભાઈ એ છીએ. અમારા જેવું કંઈ બળવાન નથી પણ તમે કેવા છે તે હું સારી રીતે જાણું છું. એણે નારદજી પાસેથી પાંડ અને કર વિષે સાંભળ્યું હતું એટલે કહે છે કે દુર્યોધન! તેં તે કેવા કાળા કર્મો કર્યા છે? ધર્મરાજાને તેં કપટ કરીને જુગાર રમાડયા. કપટપૂર્વક તેમને હરાવીને જંગલમાં મોકલી દીધાં ને આખું રાજ્ય પચાવી પાડયું. તારા જેવો કપટી બીજે કશું હોય? ને તારો બાપ ધૃતરાષ્ટ્ર તે આંધળે હતે. તમે પણ અંધાના પુત્ર આંધળા લાગે છે તેથી અભિમાન કરીને કૂદી રહ્યાં છે. હવે તમારે અભિમાન હેઠે ઉતારે.
ભીલે તે બધા ચેપડે ઉખે એટલે કૌરએ કંટાળીને કહ્યું કે ભાઈ! હવે આ બધી વાત કર્યા કરતા તારે જે જોઈએ તે માંગી લે, ને અમને જવા દે. તું કહે તે હાથી, ઘોડા, રથ, રત્ન, સોનામહોરો જે જોઈએ તે તને આપી દઈએ. ત્યારે ભીલે કહ્યું કે શું તમે મને લૂંટાર સમજે છે કે આવી ચીજો આપીને લલચાવે છે?
મારે તમારાં હાથી, ઘોડા, રથ, રન કે સોનામહોર એ કંઈ જોઈતું નથી. હું તે તમારી પાસે જે જે ચીજ હોય તે બધી પહેલાં જોઈ લઉં. તેમાંથી મને જે ચીજ પસંદ પડશે તે લઈ લઈશ. એમ કહીને તેણે આખા સિન્યમાં તપાસ ક. બધે નિરીક્ષણ કરીને આવ્યા ને કહેવા લાગે છે કર ! હું તે તમારું બધું જોઈ વળે. મને તે એક તમારી કુંવરી ગમી ગઈ. માટે એને મારી સાથે પરણાવી છે તે તમને આગળ જવા દઉં. હું કૃષ્ણને લાડીલે નંદ છું. જે મારી સાથે તમારી કુંવરી પરણાવશે તે કૃષ્ણજી તમારા ઉપર ખુશ થઈ જશે. હું તેને સારી રીતે સાચવીશ. ત્યારે ગુસ્સે થઈને કર બેલી ઉઠયા હે નિજ ભીલડા! જરા વિચારીને તે બેલ. તારા જેવા ભીલ સાથે અમારી કુંવરી પરણાવવાની હોય ! પાટે શું બકવાદ કરે છે? ત્યારે ભીલે કહ્યું કે હું ખોટો બકવાદ નથી કરતે. હું તે જે છે તે સત્ય કહું છું. ત્યારે કે મશ્કરા કરવે કહ્યું– અરે ભીલડા ! તું એને પરણને શું કરીશ? એ તારી પાસે ખાવાનું માંગશે, સારા વસ્ત્રાભૂષણે માંગશે તે તું તેને ક્યાંથી લાવીને આપીશ ? ત્યારે તેણે કહ્યું. એની ચિંતા તમે શા માટે કરે છે? મારી પાસે શું નથી ? હું એને ખાવા માટે મીઠાં વનફળ કેળાં, કેરી