________________
શારદા શિખર
૪૫
ભર પુણ્યની લીલા કેવી છે! જેના ઘરમાં ખાનાર નથી ત્યાં બધુ... અભરે ભર્યુ" છે. જ્યાં ભૂખમરા છે ત્યાં ચપટી ચણાના પણ સાંસા પડયા છે. જેના પેટમાં પાચન થતુ નથી તેને માટે માલપૂઆ ને દૂધપાક તૈયાર છે. જેના પેટમાં ભૂખથી ખળતરા ઉપડી છે ને ખેલે છે એ મા-બાપ! મને કાઈ એક ટુકડા આપે. ત્યાં ટુકડાની .બદલીમાં એને માર પડે છે. પણ ટુકડા મળતા નથી. છેવટના પરિણામે ઘણાં દુઃખીયારા ખાળકા ભૂખ્યા પેટે રડતાં રડતાં સૂઈ જાય છે. અરે... પુણ્ય-પાપની તમને શુ વાત કરું ? ઘણાં શ્રીમંતાના ઘરમાં કૂતરો મેાજ માણતા હાય છે તે માજના અશભાગ પણ દુ:ખી માનવને અનુભવવા મળતા નથી. અહાહા....કેમ આગળ કાનુ ઢહાપણ ચાલે ? આ ગરીબ માતા દીકરા-દીકરીને મોટા કરી રહી છે અને ગરીમીમાં અમીરી જીવન જીવી રહી છે.
A
તમને થશે કે અમીરી કેમ કહ્યું ? એ હું તમને સમજાવું. આજે તમે જુઓ છે ને કે ઘણી જગ્યાએ માંગવું તેમાં શરમ નથી. જ્યારે આ માતા પોતાના વહાલસેાયા એ સંતાનેાને લઈને ઘણીવાર ભૂખી સૂઈ રહેતી, આંખમાં આંસુડાની ધાર વહેતી પણ કયારે તેણે કઈ પાસે હાથ લખાવ્યેા નથી કે લાચારી બતાવી નથી. તે તે એક જ વિચારતી હતી કે જીવ તેં કમ ખાંધ્યા છે ને તારે લાગવવાના છે. આવી માતા કર્મને માનતી શાંતિથી જીવન ગુજારતી હતી. જ્યારે તેના વાલ ૧૨ વર્ષના થયા ત્યારે કહે છે હું દીકરા! તું સ્કુલેથી ૧૨ વાગે આવે છે. પછી જો થાડું કામ કરે તેા તારા એ ચાર આના મારા દુઃખમાં ભાગીદાર અને. માતાના સંસ્કારથી ઘડાયેલા, કેળવણીથી કેળવાયેલેા પુત્ર કહે છે હે માતા ! તું જે કહીશ તે હું કરીશ. આથી માતાએ તેને ખાવાના રમકડા બનાવી આપ્યા ને સ્કુલના મેદાનમાં વેચવા માટે મેાકલ્યા. છેકરો હાંશભેર વેચવા ગયે ને ચાર આના ક્રમાઈ ને ઘેર આવ્યેા. આથી માતાને ખૂબ આનંદ થયા. આમ માતા અવારનવાર ખાવાની કંઈક વાનગી મનાવીને છેકરાને વેચવા માકલે છે. તેમાં એક વખત તે ક્ચારી મનાવીને વેચવા લઇ ગયા, કુદરતે એવું બન્યું કે તે સ્કુલે પહોંચ્યા ને કાઇ મેટા માણસનું મૃત્યુ થવાથી સ્કુલમાં ને ગામમાં હડતાલ પડી. આથી તેની કચેારીનું લેનાર કાઇ ન નીકળ્યું. હવે કચારી તેા ખીજે દિવસે બગડી જાય. કરવું શું ? હિ’મત હારી ગયેલો ફૂલ જેવા બાળક આંસુ સારતા એક વડલા નીચે બેઠા. આવા સમયે ઘણાં લોકે તે રસ્તેથી જાય છે ને આવે છે. બાળકને રડતા જોઇને તેને પૂછે છે, પણ તેનુ દુઃખ મટાડવા કોઈ ઉભું રહેતું નથી. ખરેખર !– ધનવાનેને ધનના નીશામાં ખબર નથી કે ભૂખ્યા માણસ કેટલા દુઃખોના અનુભવ કરતા હેાય છે. આ બાલુડાના આંસુ જોઈ ને કાઈપણ દયાળુ માનવી એવા ન નીકળ્યે કે ૧૦ રૂપિયા આપી દઈ બાળકના આંસુ લૂછી દે. છેવટ્