________________
pys
ચારદા શિખર
એકટાણું કરી લા ા તેટલા માત્રથી ક્રમના કરથી મુકત થવાય ? ‘ના’. જ્યારે જીવને એક લગની લાગે કે જલ્દી મારે કર્માંની કેદમાંથી છૂટવું છે તે જબ્બર પુરૂષા કરવાનું મન થશે. મહાન પુણ્યદયથી મનુષ્યભવ મળ્યેા છે. ભવાભવમાં જીવ કેંગાલ હતા. અહી તેને બધી સમૃધ્ધિ મળી છે. કંગાલ માણસને ધન મળે તેા કેટલા આનદં થાય ? તેમ આ મનુષ્યભવ મળ્યાનેા તમને આન થવા જોઈએ.
એક ગરીબ માણસ રસ્તેથી ચાલ્યા જતેા હતેા. તેને એક રૂપિયાની નોટ જડી. જેને મહામુશીખતે એક પૈસા મળતા હાય તેને મન એક રૂપિયાની નેટ સેા રૂપિયાની નાટ જેવી છે, જેને ઘેર લાખા રૂપિયા છે તેને એક રૂપિયાનો હિસાબ ન હેાય, પણ જેની પાસે કાંઈ ન હોય તેને મન તે આન જ હોય ને ? તેને મન એક રૂપિયાની નેટ સેા રૂપિયા જેટલી છે. એ ગરીબ માણસ રૂપિયાની નોટ લઈને આગળ ચાલ્યા તે એક દુકાનમાં લટરીની ટિકિટા વેચાતી હતી. એને થયું કે હું પણ લેાટરીની ટિકિટ ખરીદું. એણે લેટરીની ટિકિટ ખરીદી ને એના પુણ્યનું પાંદડુ યુ' ને લેટરી લાગી. એક લાખ રૂપિયાનું ઈનામ મળ્યું. તેમાંથી તેણે ધંધા કર્યાં ને એક દિવસ તે મહાન સુખી માટા કરોડપતિ બની ગયા.
દેવાનુપ્રિયા ! એને લાટરી લાગી ને એ તે માટા કરોડપતિ બની ગયા. એ કરોડપતિમાંથી માણસ કયારે રોડપતિ બની જશે તેની ખખર નથી. પણુ આ મહાન પુણ્યના ઉદ્દયથી અનંત ભવમાં ભમતાં લેટરી લાગી ને આ મનુષ્યભવ મળ્યેા. તેમાં જો ધર્મ આરાધનાના નાણાં ભરી લે તા તે કરોડપતિને પણ કરોડપતિ બની જાય. કદી એ રાડપતિ મને નહિ. એવા આ અવસર છે. તે અહીં એવી સાધના કરી લો કે તમે ધારો તા પાંચમા આરામાં એકાવતારી પણ થઈ શકશેા. પણ તે માટે જીવને પુરૂષાર્થ કરવા પડશે.
એક મકાનમાં એ ભાઈ એ રહેતા હતાં. એક વખત રાત્રે મકાનમાં આગ લાગી. નાના ભાઈ એકદમ જાગી ગયા. અને તેણે માટાભાઈને જગાડયા. અને ભાઈ આ ઘરની બહાર નીકળી ગયા. માટાભાઈ એ તરત ઓફીસે ફોન કર્યાં ને ખંખવાળા આવી ગયા. અને ભાઈ એએ આગ એલવવા પુરૂષાર્થ કર્યાંને ચેતી ગયા તા મચી ગયા. તેમ તમે પણ વિચાર કરે. આ શરીર રૂપી ઘર સળગી રહ્યું છે. ચારે બાજુ વાસના અને લાલસારૂપી ધુમાડાના ગેાટા ઉંચે ચઢી રહ્યા છે. તૃષ્ણારૂપી આગ લાગી છે, માહના પવન ફૂંકાય છે. અને ક્રોધનાં તણખાં ઉડે છે ત્યારે આત્મારૂપી માટા ભાઈ ને મન રૂપી નાનાભાઈ એ જગાડા અને મોટાભાઈ ને યાત્તુ આવ્યુ. કે સદ્ગુરૂના શરણે જાઉં. તેથી તેણે વીતરાગ વાણીરૂપી પાણીના ખંખા મેલાવ્યા અને ભગવાન મહાવીરના ફાયર કેના” આવી પહોંચ્યા ને મકાન સળગતું અટકી ગયું. એ જ
*.