________________
ચાલ ત્રિપુર
K
વારસા કદી નાશ પામે નહિ તેવા શાશ્વત છે. એમ વિચાર કરીને શેઠ પેાતાના પુત્રને સંતના દર્શન કરવા જવાનું કહે, વ્યાખ્યાનમાં આવવા માટે સામાયિક્ર-પ્રતિક્રમણ કરવાં માટે કહેતાં, પણ છેકરા ભારે ક્રમી હતા. એટલે તેને કઈ રીતે ધમ રચતા ન હતા. કહેવત છે ને કે દેવતાનાં દીકરા કાલસા” દેવતા બૂઝાઈ જાય તા કાલસા ખી જાય ને ?તેમ આ શેઠ તેા ધર્મીષ્ઠ હતા પણ દીકરા કાલસા જેવા હતા. એને ઘણું સમજાવ્યેા પણ કઈ રીતે તેને ધર્મ નું નામ સાંભળવું ગમતુ નથી. શેઠે તેને ધર્મનાં પુસ્તકા લાવીને વાંચવા માટે આપ્યા. તેા પુસ્તકા ફગાવી દીધા. પરાણે ગુરૂ પાસે લઈ ગયા ને ધર્મના એધ સભળાબ્યા પણ તેની પુત્રને કાઈ અસર ન થઈ.
ધવાન શેઠના દિલમાં ખૂબ દુ:ખ થયું, પાસે કશાની સ'પત્તિ છે, જેમા યશ આખા ગામમાં ફેલાયેલા છે. કાઈ શેઠની આજ્ઞાનેા અનાદર કરતું નથી. તેવા શેઠ ચિંતામાં ને ચિંતામાં સૂકાવા લાગ્યા. અને ખાવું-પીવું. ભાવતું નથી. રાત્રે ઉંઘ પણ આવતી નથી. શેઠના શરીરમાંથી લેાહી ઉડી ગયુ` ને શરીર ફીકકું થઈ ગયું.
“ શેડ માટે થયેલી નાકરાને ચિતા ” : શેઠનાં મુનિમા, મિત્રા, ઘરનાં માણસો બધાં પૂછે છે કે શેઠ! આપને શી ચિંતા છે ? આ શરીર કેમ લાશ થતું જાય છે ? કંઈક દવા લેા. શેઠનાં માણસો મેટા ડૅાકટરો અને હકીમાને લાવ્યા. ભારે કિંમતી દવાએ આપી. પણ શેઠને સારું થતું નથી ને રાગ પરખાતા નથી. ત્યારે તેમના અંગત મિત્રા ખાનગીમાં બેસાડીને પૂછવા લાગ્યા કે તમને શું ચિંતા છે ? જે હાય તે દિલ ખોલીને વાત કરો. ત્યારે શેઠે કહ્યું-ભાઈ! મને કોઈ ચિંતા કે દુ:ખ નથી. સવ વાતે સુખી છું. દુઃખમાં દુઃખ એક જ છે કે મારા દીકરો ધર્મ પામતા નથી. તેને માટે મને રાત-દિવસ ચિંતા રહે છે કે આ દીકરાને મેં ધર્મના વારસા આપવા માટે આટલી મહેનત કરી પણ કઈ રીતે દીકરાને ધમ ગમતા નથી. એક દીકરા છે. મને રાત-દિવસ એ ચિંતાના કીડા કારી ખાય છે કે મારા મરી ગયા પછી મારા ધર્મના દ્વાર બંધ થઈ જશે. મારે ધમ કાણુ સાચવશે? મારે આંગણે સંતાના પગલાં નહિ થાય. અને ધ'થી વિમુખ અનેલા છેકરાનું શું થશે ? આ એક જ ચિંતા છે. મને ખીજી કોઈ ચિંતા નથી.
દેવાનુપ્રિયા ! આ શેઠને ધર્મના કેવા રંગ હશે ! એના પરિવારમાંથી ધમ ચાલ્યેા જશે તેની કેટલી ચિંતા છે! ને દિલમાં કેટલા આઘાત છે ! તમારા સંતાના ધથી વિમુખ રહે તેા તમને આવા આધાત લાગે ખરા ? શેઠ જેવા દૃઢધમી હાય તે આવું દુઃખ થાય ને ? આજે તા હળદરના રંગ જેવા ધર્મના રંગ છે. હળદરના પાણીમાં કપડું રંગીને તડકે મૂકવામાં આવે તે રંગ ઊડી જાય છે. તેમ જીને સુખે સમાધિએ ધ કરવા ગમે છે. પણ સ્ટેજ સેટી આવે એટલે ધર્મના રંગ