________________
૭૦૮
શારદા ઉખર
અંધુએ ! આ દૃષ્ટાંતના સાર આપણે શુ' સમજવાના છે ? કે દ્વારિકા નગરી રૂપ આ ક્ષેત્ર છે. તીથકર ભગવંત રૂપ કૃષ્ણ વાસુદેવ છે. પુણ્ય રૂપ દેવતા છે. શેરી સમાન વીતરાગ વાણી છે. ભેરી વગાડનાર સમાન વીતરાગના સાધુઓ છે અને 'રૂપી રાગ છે. જે સતા સંયમ લઈને વીતરાગ પ્રભુની આજ્ઞામાં વફાદાર નથી રહેતા, સૂત્રના અથ ગેાપવે છે ને મન ફાવતા અથ કરે છે અને ગૃહસ્થના રાગમાં પડી રસ, શાતામાં ગૃધ્ધ બનીને સૂત્ર અને અની મિથ્યા પ્રરૂપણા કરે છે એવા શિષ્યા આગમ જ્ઞાનનાં અધિકારી નથી. એવા શિષ્યા અને શ્રોતા અનંત સંસારમાં રઝળે છે ને અનંત દુઃખા ભાગવે છે. જેમ નવ નિન્દ્ગવ થઈ ગયાં તેમણે ઉત્સૂત્રની પ્રરૂપણા કરી હતી. જમાલિએ ભગવાનનાં વચન ઉથલાવ્યાં. હેમાળે રે ને બદલે હેમાળે ગયો એટલુ ઉથલાવ્યું, તે તે ઘઉંમાંથી જેમ કાંકરે! ફેંકી દેવામાં આવે છે તેમ ફૂંકાઈ ગયા. અનંતો સંસાર વધાર્યાં. જે જિનવાણીમાં કાઈ જાતના ફેરફાર કરતા નથી ને ભગવંતની આજ્ઞા પ્રમાણે પાલન કરે છે તે મેાક્ષના મહાન સુખને પ્રાપ્ત કરે છે.
અરહમ્નક
કૃષ્ણ વાસુદેવે જતુ કર્યુ તે દેવ પ્રસન્ન થયા ને કેવા મહાન લાભ થયા. સાટી વખતે જે દૃઢ રહે તેની જગતમાં કિંમત અંકાય છે ને ધ્રુવા પણ તેની પ્રશંસા કરે છે. આપણે અરહન્નક શ્રાવકની વાત ચાલે છે. તે સેટીમાં કેવા મક્કમ રહ્યા તા દેવને નમવુ' પડયું. અને તે શા માટે આવ્યે। હતો તે બધી વાત શ્રાવકને કહી. ત્યારબાદ તેણે કહ્યું કે હું દેવાનુપ્રિય ! મે આવીને માટેા ઉત્પાત મચાવ્યેા. પિશાચનું રૂપ લીધું ને તમને ઉપસર્ગ આપ્યું છતાં ના ચૈત્ર ન દેવાળુવિધા ! મીયા વાસં મળ્યું સક્કે વિન્દે વા થય; લખ્યુંળ પણ મઢે” તમે તેન થી ડર્યા નથી, ત્રાસ પામ્યાં નથી, ઉદ્વિગ્ન થયાં નથી. તમારા મનમાં પણ ભય પેદા થયે। નથી. તેથી તમારા માટે શકેન્દ્ર મહારાજાએ જે તમારી પ્રશ'સા કરી તે ખરાખર યથા છે. મેં તમારા ગુણ્ણાની સમૃધ્ધિ જોઈ લીધી છે. તમારા આત્માનું તેજ, આત્મિક ખળ, શરીરનું શૂરાતન, ધમમાં તમારી દૃઢતા, ધર્મની આરાધનારૂપ તમારું પરાક્રમ આ બધા તમારા ગુણે! મેં જોઈ લીધા છે. તમે આ ખધાં ગુણા સારી રીતે મેળવ્યાં છે. આ બધા ગુણા તમે અપનાવ્યા છે. અને તેમ તેનું સેવન કર્યુ” છે. આવા ગુણવાન, પવિત્ર અને દૃઢધી આત્માને ઉપસ કરવા બદલ મને ખૂબ દુ:ખ થયું છે.
"तं खामेमि णं देवाणुपिया ! गाइ भुज्जो २ एवं अकरणयाए तिकडे पंजलिउडे पायवडिए एयमहं विणएणं भुज्जो २ खामेइ ।” તેથી હું દેવાનુપ્રિય ! તમને હું ખમાવુ છું. તમે મને ક્ષમા કરો. મેં જે