________________
૭૮૪
શારદા શિખર
સમયમાં રિવાજ હતા કે જે નગરમાં વહેપાર કરવા હાય તે નગરના રાજાને વહેપારીએ કિંમતી રત્ના આભૂષણા તેમજ કાઈ નવીન ચીજ પેાતાની પાસે હાય તે ભેટ આપતાં હતાં. તે રીતે અરહનક આદિ વહેપારીએ પણ કુંભક રાજાને ભેટ આપવા માટે કિંમતી રત્ના આભૂષણા વિગેરે વસ્તુએ સાથે લઈને મિથિલા રાજધાનીમાં કું ભક રાજા પાસે જાય છે.
દેવાનુપ્રિયા ! ભૌતિક ધનની પ્રાપ્તિ માટે તેને ચાગ્ય વિધિ-વિધાના કરવા પડે છે. રાજાને રાજી કરવા માટે ભેટછુ. ધરવું પડે છે. તેા આ ધર્મસ્થાનકમાં આવીને ચેતનરાજાને રાજી કરવા માટે કઈ ભેટy' લેતાં આવા છે કે નહિ ? તમારે જે સ્થાનમાં જવું હાય તે સ્થાનમાં જવા ચાગ્ય લાયકાતી કેળવવી પડે છે ને ? કોઇ રજવાડામાં જવું હાય તેા તેને ચૈાગ્ય સ્વાંગ સજીને જામે છે. કાર્ટીમાં જવુ હાય તે તે રીતે. લગ્નમાં જવાનું હોય તે લગ્નની રીતે તૈયાર થઈને જાએ છે. વહેપારીને મળવા જવાનુ હાય તેા વહેપારી બનીને જામે છે. પાર્ટી'માં જવાનું હાય તે પાર્ટીને ચાગ્ય વસ્ત્રાલ કારા સજીને જાએ છે. તે હવે તમે રાજ ધર્મસ્થાનકમાં આવે છે તે ધ સ્થાનકમાં આવવા ચાગ્ય લાયકાત કેળવીને આવા છે ? આ ધર્મસ્થાનકમાં આશ્રવનાં દ્વાર બંધ કરીને આવવાનું છે. અહી' આવી એ ઘડી સામાયિકમાં ખેસવુ જોઈએ. આશ્રવનાં દ્વાર ખંધ કરી સંવરના ઘરમાં આવીને એસવાથી દુગતિનાં દ્વાર બંધ થઈ જાય છે.
પરભવમાં જીવને સહાયક હાય તા તે ધર્મ છે, અત્યારે તમે જેના માહમાં પડી, રાગમાં ફસાઈને જેને તમે મારા કરી રહ્યા છે તે કાઈ તમારું નથી. તમે કહા છે ને કે આંખ મીંચાતા સમધ પૂરા થઈ ગયા, એ તે આંખ મીંચાઈ અને સબંધ પૂરા થયા પણ જ્ઞાનીપુરૂષ તે કહે છે કે તારા ગાઢ કર્મના ઉદય થશે ત્યારે તે જેની સાથે સખ'ધ બાંધી જેમને મારા માનીને રાગ કર્યા છે તે લાક ઉઘડતી આંખે પણ સબધના બંધ તેડી નાંખશે. તમારા સામું નહિ જીવે તે વખતે તમને દુઃખ થશે. આઘાત લાગશે. તેના કરતાં સમજણુપૂર્ણાંક સંસારના સ્નેહને રાગ તમારી જાતે તેાડી નાંખા. તેના ઉપરની મૂર્છા અને મમતા ગાળી નાંખે તે સમય આવે દુઃખ નહિ થાય, અને હીરાની ખાણુ જેવા મનુષ્યભવને ઓળખીને તમે સાચા ઝવેરી ખની શકશેા. ખીજા જન્મામાં જ્ઞાન-દર્શન, ચારિત્ર, તપ, ક્ષમા, દયા આદિ રત્નાની પ્રાપ્તિ કરી શકાતી નથી. એટલે તે જન્મા કાલસાની ખાણ જેવાં છે. માટે મનુષ્ય જીવનને સફળ ખનાવવા અનથ ની ખાણુ જેવા સંસારની મમતા છેડા,
અહીં એક પ્રસંગ યાદ આવે છે. સંસાર મમતાની જાળ સમાન છે. કદાચ તેલમાં પડેલી માખી બહાર નીકળી શકે છે. પણ જે મમતાની જાળમાં ફસાઈ જાય છે તેની કેવી દશા થાય છે.